શોધખોળ કરો

સુરતના રાંદેર વિસ્તારમાં ખાનગી ફાયરિંગ, એક યુવાનને ઈજા, અંગત અદાવતમાં કરાયું ફાયરિંગ

1/3
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના માઈલ માઇલસ્ટોન કોમ્પ્લેક્સમાં ત્રણ શખ્સો જુની અદાવતમાં આવીને વિનોદભાઈ પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતો. જ્યાં જેમના ગળાના ભાગમાં ઈજા પહોંચી છે. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

2/3
સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્તરાયણ સમયે કરાયેલા ફાયરિંગનો બદલો લેવા માટે ત્રણ શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે.

3/3
સુરત: સુરતમાં દિવસેને દિવસે ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં બીજી વાર ફાયરિંગની ઘટના બનતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. રાંદેરમાં આવેલા પાલનપુર વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતમાં ફાયરિંગની ધટના બની, જેમાં એક યુવાન ઘાયલ થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget