શોધખોળ કરો

સુરતઃ ભાજપના નેતા જળકુંભી હટાવી તાપી શુધ્ધ કરવા ગયા ને મળી દારૂની ભઠ્ઠીઓ, જાણો વિગત

1/6
2/6
3/6
4/6
સુરતઃ સુરત મહાનગર પાલિકા દ્ધારા તાપી શુદ્ધિકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની વિવિધ સામાજિક સંસ્થા, એનજીઓ અને ઉદ્યોગકારો કામદારો પણ તાપી શુદ્ધિકરણમાં જોડાયા હતા. તાપી નદીના શુદ્ધિકરણનું મહાઅભિયાન 25 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. તાપી નદીની સફાઇ દરમિયાન રાજ્યમાં દારૂબંધી છે તેવી સરકારના દાવાની પોલ ખુલી ગઇ હતી.

5/6
આ અંગે જ્યારે ABP અસ્મિતાએ સુરત પોલીસ કમિશ્નરનો સંપર્ક કર્યો ત્યારે તેમને પણ બોલવાનો ઈનકાર કર્યો. હવે સવાલ એ થાય છે કે ખુલ્લેઆમ દારૂ ગાળતા આ બુટલેગરોનો કોણ છાવરી રહ્યું છે. જોકે, કેટલાક પોલીસ અધિકારીઓ ખાનગીમાં સ્વીકારે છે કે બેરોજગારીના કારણે આરોપી વિધવા મહિલાઓ આ ધંધો કરે છે.

6/6
સુરત ના કોઝ વે નજીક સફાઇ દરમિયાન જળકૂંભી હટાવવા જતા દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. પ્રશાસનની લાપરવાહીની વચ્ચે નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો ખુલાસો તમારી ચેનલ ABP અસ્મિતાએ કર્યો છે. શુદ્ધિકરણના સમયે એક બાદ એક દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget