શોધખોળ કરો

સુરતના તાંત્રિકની સેક્સલીલાઃ 'તારા પતિને બચાવવો હોય તો મા-દીકરીએ મારા તાબે થવું પડશે'

1/9
હાલ અઠવા પોલીસે બળાત્કાર ગુજારનાર અકમલ સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને મા-દીકરીને મેડિકલ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં તપાસ કર્યા બાદ પોલીસે હાલ અકમલની શોધખોળ શરૂ કરી છે.

2/9
સુરતઃ પાંડેસરાની એક મહિલા અને તેની સગીર દીકરી પર ખ્વાજા દાનાની દરગાહના અકમલ બાબા નામના તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. અકલમ બાબાએ મહિલાને તેના પતિ પર જાદુ ટોણાની અસર હોવાનું જણાવી મા-દીકરી તેની સેક્સ સંબંધ નહીં બાંધે તો તેના પતિનું મોત થઈ જશે, તેવી ધમકી આપી હતી. આ ધમકી આપીને બંને પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

3/9
4/9
5/9
મહિલાની ફરિયાદના આધારે અઠવા પોલીસે અકમલને ત્યાં તપાસ કરતાં ત્યાંથી રૂમમાં લાગેલા કેમેરા મળી આવ્યાં હતાં. જેમાં અકમલ મા-દીકરી સાથેના સેક્સ સંબંધનો વીડિયો પણ મળી આવ્યો હતો. પોલીસે તાંત્રિકની રૂમમાંથી કેમેરા કોમ્પ્યુટર જપ્ત કર્યું છે. જેમાં બાબાની કામલીલા કેદ થઈ હોવાનું માનવામાં આવે છે.

6/9
7/9
મીલ મજૂરની દીકરી ધોરણ-9માં અભ્યાસ કરે છે. આ સગીરા ગત 14મી ફેબ્રુઆરીએ માતૃપૂજન કાર્યક્રમ દરમિયાન શાળામાં રડતી હતી. આ અંગે તેના શિક્ષિકાએ પૂછતાં સગીરાએ સમગ્ર હકિકત તેમને જણાવી હતી. આ પછી શિક્ષિકાએ સ્થાનિક કોર્પોરેટરને વાત કર્યા પછી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.

8/9
આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે, અકમલ મહિલાને પહેલાં હબીબશા મહોલ્લાના મકાનના ભોંયરામાં લઇ ગયો હતો. જ્યાં મહિલા પર આ કહેવાતા બાબાએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેમ છતા મહિલાના પતિની તબિયતમાં સુધારો ન થતા તાંત્રિકે નવો દાવ અજમાવ્યો હતો અને આ મહિલાની 14 વર્ષની સગીર દીકરીને વિધી માટે બોલાવી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

9/9
પાંડેસરાના ભીડભંજન નજીક વિનાયક નગરમાં રહેતા મૂળ નાગપુરના વતની અને મીલમાં મજૂરીકામ કરતાં મજૂરને દોઢેક વર્ષથી ચક્કર આવવાની બીમારી લાગુ પડી હતી. આ બીમારી હટાવવા માટે તે પત્ની અને દીકરી સાથે ચોકબજાર ખાતે આવેલી ખ્વાજા દાનાની દરગાહમાં અકમલ બાબા પાસે ગયા હતા. જ્યાં અકમલે જાદુ-ટોણા ઉતારવાના બહાને મા-દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી આ સીલસીલો દોઢ વર્ષ સુધી ચાલ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Embed widget