શોધખોળ કરો

સુરતઃ યુવતીને બેભાન કરીને સેક્સ માણનારા FB ફ્રેન્ડના ભાજપના ક્યા મંત્રી ને ધારાસભ્ય સાથેના ફોટા થયા વાયરલ, ધારાસભ્યે શું કહ્યું?

1/7
આ કારણે એવી વાતો વહેતી થઈ હતી કે, આ હિરેન ઝાલાવડિયા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો ભત્રીજો થાય છે. વી.ડી. ઝાલાવડિયાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેની સરનેમ ઝાલાવડિયા છે એટલું જ છે. બાકી ભત્રીજાની વાત તો દૂર રહી તે મારો કોઈ સંબંધી પણ થતો નથી.

2/7
3/7
હિરેન સાથેની તેમની તસવીર અંગે તેમણે કહ્યું કે, જે તસવીર વાયરલ થઈ છે તે તેમની સાથે ગાંધીનગર ખાતે લેવાયેલી છે અને તેમાં મંત્રી કુમાર કાનાણી પણ છે. આ રીતે બહારથી આવતા લોકોને અમે મળતા હોઈએ છીએ પણ તેનો અર્થ તેમની સાથે સંબંધ છે એવો થતો નથી.

4/7
સુરત: સુરતની એક પરીણિત યુવતી સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ કરનારા યુવકે તેને ઘેનયુક્ત ચોકલેટ ખવડાવીને સેક્સ માણ્યું હતું. તેનો વીડિયો ઉતારી લઈ તેણે યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં પણ તેણે પોતાના મિત્રોને આ વીડિયો આપતાં તેમણે યુવતીને અલગ અલગ સ્થળે બોલાવીને સેક્સ માણ્યું હતું.

5/7
ચોથા આરોપી કલ્પેશ ડાખરાએ પણ પરીણિતાને પોતાની સાથે સેક્સ માણવા કહ્યું હતું. તેણે ધમકી આપી હતી કે, મને મળવા આવ નહીંતર વીડિયો ક્લિપ પ્રસિદ્ધ કરી દઈશ. આ ચાર આરોપી પૈકી એક આરોપી હિરેન ઝાલાવાડિયાના ભાજપના મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય વી.ડી ઝાલાવડિયા સાથે ફોટા વાયરલ થયા છે.

6/7
હિરેને તેના મિત્રો કાર્તિક ઉર્ફે અનિલ ઝડફિયા અને જિગ્નેશ ડાખરા (રહે: ન્યૂ શક્તિવિજય સોસાયટી, બરોડા પ્રિસ્ટેજ પાસે, વરાછા રોડ)ને પરિણીતાના મોબાઇલ નંબર આપતાં બંનેએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સમયાંતરે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો.

7/7
સરથાણા વિસ્તારમાં રહેતી આ પરિણીતાએ ચાર યુવાનો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેની સામે ફરિયાદ નોંધાવાઈ છે તેમાં હિરેન મનસુખ ઝાલાવડિયા (રહે: સી-404, આસ્થા રેસિડેન્સી, અબ્રામા રોડ, મોટા વરાછા)એ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી બળાત્કાર કર્યો હતો ને વીડિયો ઉતાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget