શોધખોળ કરો

પહેલીવાર Dyson વેક્યૂમ ક્લિનર પર આવી આટલી સસ્તી ઓફર, ઘરના ખુણે-ખુણા ચમકાવી દેશે આ

અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં કિચર અને ઘરના સામાન પર 70% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Dyson Vacuum Cleaner On Amazon: એકદમ પ્રીમિયમ ક્વૉલિટીના હૉમ એપ્લાયન્સ બનાવનારી કંપની Dysonએ પહેલીવાર કૉર્ડલેસ Vacuum Cleaner પર સૌથી સસ્તી ડીલ બહાર પાડી છે. 43 હજાર રૂપિયાથી વધુની કિંમત વાળા આ વૉક્યૂમ ક્લિનરને સેલમાં 28 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. સેલ શરૂ થઇ ચૂક્યો છે. 

Amazon Great Indian Festival All Deals And Offers

અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં કિચર અને ઘરના સામાન પર 70% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સેલમાં SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનુ કેશબેક અને ICICI અમેઝૉન પે કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% નુ  કેશબેક છે. 
સેલમાં કેમ સે કમ 4 હજાર રૂપિયાથી ઓર્ડર કરવા પર 400 રૂપિયાન એક્સ્ટ્રા કેશબેક છે. 
સેલમાં નૉ કૉસ્ટ EMI નો ઓપ્શન છે, જેમાં વિના વ્યાજ આપે મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ પર સામાન ખરીદી શકો છો. 
સેલમાં ટૉપ બ્રાન્ડના મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 999 રૂપિયાથી શરૂ છે. 
સેલમાં ગીઝર ખરીદવા પર 50% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
વૉટર પ્યૂરિફાયર ( RO) ખરીદવા પર પણ 50% સુધીનુ ડિસ્કાઉન્ટ છે. 
હૉમ ડેકૉરના સામાન પર 80% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
આ ઉપરાંત બેજશીટ, બ્લેન્કેટ, કૂક વેયર રસોઇ અને ઘરના સામાન પર 80% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
સેલમાં 15 હજારથી વધુ ઘર અને રસોઇમા યૂઝ થનારી પ્રૉડક્ટ્સ લૉન્ચ થશે. 

Dyson V8 Absolute Cord-Free Vacuum Cleaner (Complimentary Cleaning Kit) 

ડાયસન હૉમ એપ્લાયન્સ બનાવનારી કંપની છે જેના હૉમ એપ્લાયન્સ સૌથી મોંઘા અને સારી ક્વૉલિટીના હોય છે. ડાયસનના વેક્યૂમ ક્લીનર પણ પોતાના સેગમેન્ટમાં સૌથી શાનદાર છે. ડાયસનની V સીરીઝમાં કેટલાય વેક્યૂમ ક્લીનર છે જેમાં Dyson V8 Absolute Cord-Free Vacuum Cleaner પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ વેક્યૂમ ક્લીનરની કિંમત છે 43,900 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 32% નુ ડિસ્કાઉન્ટ ત્યારબાદ આને 29,900 રૂપિયામાં ખરીદી શકો છો. SBI ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,750 રૂપિયાનુ એડિશનલ કેશબેક છે. 

Dyson Vacuum Cleaner ના ફિચર્સ 

આ વેક્યૂમ ક્લીનરથી ઘરની સાથે સાથે ફૉલ્ડ કરીને કારની સફાઇ પણ કરી શકો છો. આ કૉર્ડલેસ વેક્યૂમ ક્લીનર છે, જેના કારણે તમે આને આરામથી હાથમાં ઉઠાવીને ક્યાં પણ ક્લીનિંગ કરી શકો છો. સફાઇ બાદ વેક્યૂમ બેગ ખાલી કરવી પણ ખુબ આસાના છે. બસ ડસ્ટબીન કે જ્યાં તમે કચરો નાંખો છો, ત્યાં પૉઇન્ટ એન્ડ શૂટ વાળુ બસ એક બટન પ્રેસ કરવાનુ છે, અને વેક્યૂમ બેગ ખાલી થઇ જશે.

આ ખૂબ ડીપ ક્લિન કરનારા વેક્યૂમ ક્લીનર છે અને જે હવામાં એલર્જીસ પણ ક્લીનર કરી દે છે. આ ફૉલ્ડેબલ વેક્યૂમન ક્લીનર છે, જેને નાના વેક્યૂમમાં આસાનીથી કરી શકો છો અને આસાનીથી ઉપર સીલિંગ પર કે નીચે કોઇપણ ખુણામાં સાફ સફાઇ કરી શકો છો. 

આની મૉટર ખુબ પાવરફૂલ છે, જે 110,000rpm પર ફરે છે, અને આનાથી ખુબ સારી સક્સન થાય છે. આમાં જે પાવર મૉડ છે જેમાં એક મેક્સ છે, જેમાં 7 મિનીટ સુધી હાઇ પાવર કાઢે છે, અને બીજો મૉડ નૉર્મલ ક્લીનિંગ માટે છે. 

આને ચાર્જ કરવુ અને રાખવુ ખુબ આસાન છે. તમે ક્યાંય પણ આનુ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકો છો. આને ટાંગી પણ શકાય છે અને તે જ ડૉકિંગ સ્ટેશન પર ચાર્જ પણ થઇ જશે. 

Amazon Deal On Dyson V8 Absolute Cord-Free Vacuum Cleaner (Complimentary Cleaning Kit)

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget