સ્માર્ટ ટીવી પર જોરદાર ડીલ, અહીં 40 હજારમાં ખરીદી શકો છો 55 ઇંચનુ આ બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી, જાણો ઓફર વિશે...........
અહીં ટૉપ બ્રાન્ડના ટીવી પર મળી રહી છે શાનદાર ઓફર, એક્સચેન્જ બૉનસની સાથે 2 હજારની બેન્ક ઓફર પણ છે.
Amazon Offer On OnePlus 55 Inch Smart TV: 55 ઇંચની સ્માર્ટ ટીવી ખરીદવુ છે, તો અમેઝોન પર Year End Sale જરૂર ચેક કરો. અહીં ટૉપ બ્રાન્ડના ટીવી પર મળી રહી છે શાનદાર ઓફર, એક્સચેન્જ બૉનસની સાથે 2 હજારની બેન્ક ઓફર પણ છે. આ સેલમાં OnePlusના 55 ઇંચના સ્માર્ટ ટીવી પર પણ 16 હજારથી વધુની છૂટ મળી રહી છે. સ્માર્ટ ફિચર્સ વાળી આ ટીવીમાં વૉઇસ આસિસ્ટન્ટ પણ છે.
OnePlus 138.7 cm (55 inches) U Series 4K LED Smart Android TV 55U1S (Black) (2021 Model)
આ ટીવીની કિંમત છે 59,999 રૂપિયા, પરંતુ ડીલમાં પુરુ 23%નુ ડિસ્કાઉન્ટ છે, અને આ મળી રહ્યું છે 45,899 રૂપિયામાં. ફ્લેટ 14 હજારથી વધુ પછી Axis Miles & Moreના ક્રેડિટ કાર્ડથી હજાર રૂપિયાનુ ઓફ છે. Union Bankના ક્રેડિટ કાર્ડથી 1500 રૂપિયાનુ ઓફ છે HSBC Credit Card થી EMI કરવા પર 2 હજાર રૂપિયા કે 7.5% નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. આ બધી ઓફર બાદ ટીવી પર 4 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર લઇ શકો છો.
OnePlus 55 ઇંચ સ્માર્ટ ટીવીના ફિચર્સ -
આ ટીવીની ખાસિયત છે આની સુપર સ્લિમ ડિઝાઇન અને વૉઇસ કન્ટ્રૉલ. સ્માર્ટ ફિચર્સ વાળી આ ટીવીમાં વૉઇસ આસિસ્ટન્ટ પણ છે, જેમાં માત્ર એક અવાજથી ટીવીનો અપરેટ કરી શકાય છે.
આ ટીવીમાં ખાસ સિનેમેટિક વ્યૂ છે, અને બેસ્ટ સાઉન્ડની સાથે 4K સિનેમેટિક વીડિયોની મજા લઇ શકાય છે.
એર સ્લિમ ડિઝાઇન વાળી આ ટીવીનુ રિઝૉલ્યૂશન ક્રિસ્ટલ 4K UHD છે, અને આની બેઝલ લેસ ડિઝાઇન છે. ટીવીમાં 178 Degree વાઇડ એન્ગલ વ્યૂ છે. આ ઉપરાંત ટીવીમાં બીજા ઘણાબધા સ્ટાન્ડર્ડ ફિચર્સ આપવામાં આવેલા છે.
Disclaimer: આ તમામ જાણકારી Amazonની વેબસાઇટ પરથી લેવામાં આવી છે, સામાન સાથે જોડાયેલી કોઇપણ ફરિયાદ માટે Amazon પર જઇને જ સંપર્ક કરવો. અહીં બતાવવામાં પ્રૉડક્ટ્સની ક્વૉલિટી, કિંમત અને ઓફર્સ વિશે એબીપી અસ્મિતા ન્યૂઝ પુષ્ટી નથી કરતુ.
આ પણ વાંચો..........
મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?
મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?
PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો
20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી