શોધખોળ કરો

Amazon Deal: રેડમીની ટીવી પર આવી ગયુ બમ્પર હોળી ડિસ્કાઉન્ટ! ઓફરમાં ખરીદો Redmi 4K Ultra HD TV

રેડમીનુ 32 ઇંચનુ આ ટીવી અમેઝૉનની ટૉપ સેલિંગ સ્માર્ટ ટીવીમાં સામેલ છે. 32 ઇંચનુ આ સ્માર્ટ ટીવી તમને સેલમાં માત્ર 15,999 માં મળી રહ્યું છે.

Amazon Offer On Redmi Smart TV: 65 ઇંચનુ મોટુ 4K Ultra HD સ્ક્રીન, પાવરફૂલ સ્પીકર અને કોઇપણ કમાન્ડ આપવા માટે એલેક્સા. અમેઝૉન મળી રહ્યું છે આ ફિચર્સ વાળા Redmi 65 inches 4K Ultra HD Smart TV. સાથે જ Redmiના બાકીના મૉડલ પર પણ મળી રહ્યું છે સારુ એવુ ડિસ્કાઉન્ટ ઓફરમાં Redmiના બેસ્ટ સેલિંગ ટીવી પર કેશબેક અને એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. 

1-Redmi 80 cm (32 inches) HD Ready Android Smart LED TV 

રેડમીનુ 32 ઇંચનુ આ ટીવી અમેઝૉનની ટૉપ સેલિંગ સ્માર્ટ ટીવીમાં સામેલ છે. 32 ઇંચનુ આ સ્માર્ટ ટીવી તમને સેલમાં માત્ર 15,999 માં મળી રહ્યું છે. આની MRP 24,999 રૂપિય ા છે. આ ટીવી પર એક્સચેન્જ અને કેશબેક ઓફર પણ છે. આ HD Ready ટીવીનુ રિઝૉલ્યૂશન 1366x768 અને રિફ્રેશ રેટ 60 hertzનો છે. આમાં સેટઅપ બૉક્સથી કનેક્ટ કરવા માટે 2 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ મળી રહ્યાં છે. આમાં તમામ પ્રાઇસ તમે જોઇ શકો છો. 

2-Redmi 139 cm (55 inches) 4K Ultra HD Android Smart LED TV X55|L55M6-RA (Black) (2021 Model) 

55 ઇંચમાં જો સ્માર્ટ ટીવી લેવુ છે તો અમેઝૉન પર બેસ્ટ સેલિંગમાં Redmi બ્રાન્ડ છે. આની કિંમત 54,999 રૂપિયા છે પરંતુ ડીલમાં મળી રહ્યું છે 42,999 રૂપિયામાં. આ ટીવીમાં 4K Ultra HD પિક્ચર ક્વૉલિટી છે. સાથે જ આ એલેક્સને સપોર્ટ કરે છે. પોતાના એલેક્સ સ્પીકરથી આ ટીવીને કનેક્ટ કરી શકે છે અને પછી હેન્ડફ્રી વઇસ કન્ટ્રૉલથી આ ટીવી ચાલી શકે છે. કનેક્શન માટે 3 HDML પોર્ટ અને 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે. બેસ્ટ સાઉન્ડ માટે 30 વૉટનુ આઉટપુટ છે જેમાં DTS Virtual: X અને DTS-HD ની સાથે Dolby Audio પણ છે. 

3-Redmi 164 cm (65 inches) 4K Ultra HD Android Smart LED TV X65|L65M6-RA (Black) (2021 Model)

આ ટીવીની કિંમત છે 61,999 રૂપિયા છે. આ ટીવીના સ્પેશ્યલ ફિચરમાં આ એલેક્સને સપોર્ટ કરે છે. પોતાના એલેક્સ સ્પીકરથી આ ટીવીને કનેક્ટ કરી શકે છે, અને પછી હેન્ડફ્રી વૉઇસ કન્ટ્રૉલથી આ ટીવી ચાલી શકે છે. ટીવીનુ રિઝૉલ્યૂશન 4K Ultra HD છે અને ડિસ્પ્લે 4K LED Panel છે. સાથે જ આ ટીવીમાં Dolby Vision, HDR10+, HLG અને Vivid Picture Engine છે. બેસ્ટ સાઉન્ડ માટે 30 વૉટ આઉટ છે જેમાં DTS Virtual: X  અને DTS-HD ની સાથે Dolby Audio પણ છે. આ ટીવીમાં તમામ MI app ચાલે છે. આનાથી તમે MI નો સ્માર્ટ કેમેરો, વેક્યૂમ ક્લીનર, એર પ્યૂરિફાયર તમામ કનેક્ટ કરી શકો છો. આ ટીવીમાં ક્રૉમ કાસ્ટ બિલ્ટ ઇન છે. ક્રૉમકાસ્ટ પણ એક સ્ટ્રીમિંગ એપ છે. કનેક્શન માટે 3 HDML પોર્ટ અને 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે. Wi-Fi, USB, Ethernet, HDMI કેબલ તમે કનેક્ટ કરી શકો છો. સાથે જ સેટટૉપ બૉક્સ, Blu Ray પ્લેયર, ગેમિંગ કન્સૉલ કનેક્ટ કરવા માટે પણ કનેક્ટર આપવામાં આવ્યા છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો----

Road Transport New Rules: 4 વર્ષ સુધીના બાળકને બાઇક પર લઇને નીકળતા પહેલા વિચારજો, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી

Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ

ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી

ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર

બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે

દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Embed widget