શોધખોળ કરો

Amazon તમને આપી રહ્યું છે 40,000 રૂપિયા જીતવાનો મોકો, ઘરે બેસીને કઇ રીતે બની શકો છો વિજેતા, જાણો............

આ પ્રાઇસ તમારા Amazon Pay બેલેન્સમાં આપવામાં આવશે. આમા એલિજીબવલ થવા માટે તમારે 5 સવાલોના જવાબ આપવા પડશે. વિનરનો ફેંસલો લકી ડ્રૉ દ્વારા કરવામાં

નવી દિલ્હી- અમેઝૉન તમને ઇનામ જીતવાનો મોકો આપે છે. Amazon પર દરરોજ એપ ક્વિઝનુ આયોજન કરવામાં આવે છે. આના તમામ સવાલોના સાચા જવાબ આપીને તમે Amazon Payમાં ઇનામ જીતી શકો છો. આજે એટલે કે 13 જાન્યુઆરીએ તમામ પાંચ સવાલના સાચા જવાબ આપીને તમે લકી વિનર બની શકો છો. વિનર બનવા પર તમને 40,000 રૂપિયાનુ ઇનામ આપવામાં આવશે.  

આ પ્રાઇસ તમારા Amazon Pay બેલેન્સમાં આપવામાં આવશે. આમા એલિજીબવલ થવા માટે તમારે 5 સવાલોના જવાબ આપવા પડશે. વિનરનો ફેંસલો લકી ડ્રૉ દ્વારા કરવામાં આવે છે. Amazon app quiz માં સવાલ જનરલ નૉલેજ અને કરન્ટ અફેર્સ પર આધારિત હોય છે. 

ખાસ વાત છે કે આ માત્ર ક્વિઝ છે. આમાં ભાગ લેનારા માટે તમારા એપ તમારા ફોનમાં ડાઉનલૉડ કરવી પડશે. Amazon એપ એન્ડ્રોઇડ અને આઇફોન બન્ને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. 

એપ ડાઉનલૉડ થઇ ગયા બાદ તમે આમાં તમારા એકાઉન્ટથી લૉગીન કરી લો. આ પછી એપમાં ફન ઝૉન સેક્શનમાં જાઓ.  આના તમે સર્ચ કરીને પણ સીધી ઓપન કરી શકો છો. ફન ઝૉન ઓપન કર્યા બાદ તમારે ત્રીજા કે ચોથા સેક્શનમાં રેડ કલરનુ બેનર દેખાશે. આમાં આન્સર અને વિન લખેલુ હશે. આને તમે થ્રી બેનર સ્લાઇડમાં જોઇ શકો છો. આના પર ક્લિક કરીને તમે ક્વિઝ રમી શકો છો.

આ ક્વિઝ આખા દિવસ માટે વેલિડ હોય છે. આમાં મોટાભાગે એક જ વિનર હોય છે. વિનરનો ફેંસલો લકી ડ્રૉ દ્વારા કરવામાં આવે છે. આજના વિનર વિશે કાલે એટલે કે 14 જાન્યુઆરીએ બતાવવામાં આવશે.

આ પણ વાંચો........ 

Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત

Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા

એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી

Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો

KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે

Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget