શોધખોળ કરો

Data Offer: Jio-VI અને Airtel આ સસ્તાં પ્લાનમાં આપી રહ્યું છે અનલિમીટેડ ઇન્ટરનેટ, IPLથી લઇને ફિલ્મો જોઇ શકશો ફ્રીમાં......

ભારતીય માર્કેટમાં અત્યારે Jio-VI અને Airtel સુધીની તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને સસ્તામાં અનલિમીટેડ ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા આપી રહી છે.

Best Recharge Plan for IPL: ભારતીય માર્કેટમાં અત્યારે Jio-VI અને Airtel સુધીની તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને સસ્તામાં અનલિમીટેડ ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા આપી રહી છે. જો તમે સસ્તામાં સારો પ્લાન ખરીદવાનુ વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને બેસ્ટ પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને Jio-VI અને Airtel આપી રહ્યું છે. આ પ્લાનમાં તમને ફ્રીમાં આઇપીએલ, ફિલ્મો અને અન્ય ટીવી શૉ જોવા મળી શકશે. અમે તમને અહીં ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર, વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.

રિલાયન્સ જિઓનો 269 રૂપિયાનો પ્લાન  -
આ રિલાયન્સ જિઓનો અફૉર્ડેબલ મન્થલી પ્રીપેડ પ્લાન છે, જેમાં ડેલી ડેટાની કોઇ લિમીટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં તમને દરરોજ 100 SMS, અનલિમિટેડ કોલ અને 25GB ડેટાનો લાભ મળે છે.

એરટેલનો 296 રૂપિયાનો પ્લાન  -
એરટેલના 296 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપનીમાં 30 દિવસો માટે તમને દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા આપે છે. જો તમારા એરિયામાં 5G નેટવર્ક આવી ગયું છે અને તમે 5G સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો તમે એરટેલની તરફથી આપવામાં આવી રહેલા 'ફ્રી અનલિમિટેડ 5G' ઑફરનો લાભ લઇને, ગમે તેટલો ડેટા યૂઝ કરી શકો છો. આ ઑફર હુબાહુ જિયોની જેમ એરટેલે શરૂ કરી છે, જેમાં કંપની લોકોને મફતમાં 5જી ડેટા યૂઝ કરવાની તક આપી રહી છે.

વૉડાફોન-આઇડિયાનો 296 રૂપિયાનો પ્લાન  -
Vodafone-idea તમારા પ્રીપેડ ગ્રાહકોને 296 રૂપિયામાં દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા 30 દિવસો માટે આપે છે. જો કોઈ કારણોથી આ ડેટા પેક જલદી પુરુ થઈ જાય તો તમે તમારા ડેટા રોલોવર પ્લાનને પણ પસંદ કરી શકો છો.

Google Bard ની જાહેરાત, ChatGPT અને Midjourneyને આપશે ટક્કર, 180 દેશોમાં મળશે સર્વિસ

Google I/O 2023 માં કંપનીએ પોતાનું AI ચેટબોટ BARD લોન્ચ કર્યું છે. કંપનીએ આ સેવાને 180 દેશોમાં યુઝર્સ માટે લાઈવ કરી છે. ટૂંક સમયમાં BARD અન્ય ઘણા દેશોમાં પણ ઉપલબ્ધ થશે. ગૂગલે જણાવ્યું કે તેમની આ સેવા ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને ટૂંક સમયમાં તેમાં અન્ય ભાષાઓનો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે. તમે તેનો ઉપયોગ અંગ્રેજી, જાપાનીઝ અને કોરિયન ભાષાઓમાં કરી શકશો. Google BARD માં તમને કોઇ પણ વિષય પણ જવાબ મળશે. સાથે સાથે આમાં તમને Google Maps, Lens અને Adobe FireFly જેવા ફિચર્સ મળશે.

Google BARD ની મદદથી તમે ફોટો માટે કેપ્શન લખી શકો છો. એટલું જ નહીં, તે તમને કોઈપણ વિષય પર સર્ચ કરીને માહિતી આપી શકે છે. જો કે, તમને આ બધી સુવિધાઓ ChatGPT માં પણ મળશે, પરંતુ ગૂગલે તેને અન્ય ઘણા ટૂલ્સ સાથે ઉમેરવાનું નક્કી કર્યું છે. તેની મદદથી Google BARD નો ઉપયોગ ઘણો આનંદદાયક બનશે.

Google માત્ર ChatGPT સાથે સ્પર્ધા કરવાની તૈયારી નથી કરી રહ્યું, પરંતુ કંપની Midjourney  જેવા ફોટો જનરેટ કરતા બોટ્સ સાથે પણ સ્પર્ધા કરશે. યુઝર્સને Adobe Firefly સાથે BARD સપોર્ટ પણ મળશે. તેની મદદથી યુઝર્સ કોઈપણ કલ્પનાને ફોટામાં કન્વર્ટ કરી શકશે. આ માટે, તેઓ અવાજ અથવા ટેક્સ્ટની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે.

BARD સાથે Google Lens, Map

ગૂગલે તેના પ્રેઝન્ટેશનમાં બતાવ્યું છે કે કેવી રીતે AIને યુઝર્સના જીવનનો હિસ્સો બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે Google BARD ને કોઈ વિષય વિશે પૂછો છો તો તે તમને તેના વિશે માત્ર જવાબ જ નહીં આપે, પરંતુ તમે તે સંબંધિત ફોટા પણ જોઈ શકો છો.

એટલું જ નહીં, તમે નકશા પર તે વિષયો સાથે સંબંધિત માહિતી પણ મેળવી શકો છો. ગૂગલે બાર્ડ વિશે જણાવવાનું શરૂ કર્યું છે. આ AI ચેટબોટ 20 ભાષાઓમાં કોડિંગ કરી શકે છે. આમાં યુઝર્સને ડાર્ક મોડનો વિકલ્પ પણ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
IND vs NZ: નવા વર્ષની પહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો, ગિલે પહેલા બોલિંગ પસંદ કરી; જુઓ પ્લેઈંગ ઈલેવન
IND vs NZ: નવા વર્ષની પહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો, ગિલે પહેલા બોલિંગ પસંદ કરી; જુઓ પ્લેઈંગ ઈલેવન
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
IND vs NZ: નવા વર્ષની પહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો, ગિલે પહેલા બોલિંગ પસંદ કરી; જુઓ પ્લેઈંગ ઈલેવન
IND vs NZ: નવા વર્ષની પહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો, ગિલે પહેલા બોલિંગ પસંદ કરી; જુઓ પ્લેઈંગ ઈલેવન
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
Embed widget