શોધખોળ કરો

Budget 5G: ભારતમાં આ પાંચ સસ્તાં 5G મચાવી રહ્યાં છે ધૂમ, ઓછી કિંમતમાં મળે છે હટકે ફિચર્સ

ભારતમાં આ પાંચ સસ્તાં 5જી ફોન મચાવી રહ્યાં છે ધૂમ

Best 5G Smartphone: આજકાલ મોટાભાગના સ્માર્ટફોન 5Gમાં અપડેટ થઇ ચૂક્યા છે. જો તમે તમારા બજેટમાં એટલે કે તમારું બજેટ માત્ર 15 હજાર રૂપિયાનું છે, અને તમે આ રેન્જમાં એક સારો 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અહીં અમે તમને પાંચ બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, જે તમારી પહેલી પસંદ બની શકે છે. આ બધા જ ફોનમાં તમને સારો બેટરી બેકઅપ અને પ્રૉસેસર સપોર્ટ મળશે....

ભારતમાં આ પાંચ સસ્તાં 5જી ફોન મચાવી રહ્યાં છે ધૂમ - 

Poco M4 Pro 5G - 
જો તમે 15 હજારના બજેટમાં મલ્ટિટાસ્કિંગ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Pocoનો આ ફોન તમારા માટે બેસ્ટ રહેશે. આમાં તમને 6.6 ઇંચ FHD Plus IPS ડિસ્પ્લે, 5000 mAh બેટરી, 50MP કેમેરા અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.

Infinix Hot 20: - 
જો તમને એન્ટરટેન્ટમેન્ટ માટે મોટી ડિસ્પ્લેવાળો ફોન જોઈતો હોય તો Infinix Hot 20 તમારા માટે બેસ્ટ છે. આમાં 6.82 ઇંચ FHD પ્લસ ડિસ્પ્લે, Mediatek Dimensity 810 પ્રૉસેસર અને 5000 mAh બેટરી છે. ફોનની કિંમત 13,499 રૂપિયા છે.

IQoo Z6 Lite: - 
જો તમે ગેમિંગના ખૂબ જ શોખીન છો, તો આ ફોન તમારા માટે બેસ્ટ છે. આમાં તમને 6.58 ઇંચ FHD Plus LCD ડિસ્પ્લે, 5000 mAh બેટરી, 50MP મેઇન કેમેરા અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. ફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થાય છે.

Samsung Galaxy M14 5G: - 
જો તમને સારી બેટરીવાળો ફોન જોઈતો હોય તો Galaxy M14 5G આ રેન્જમાં સારો ફોન છે. ફોનની કિંમત 14,999 રૂપિયા છે અને તેને હાલમાં જ આને લૉન્ચ કરવામાં આવ્યો છે. આમાં 6000 mAh બેટરી, Exynos 1330 5nm પ્રૉસેસર અને 50MP પ્રાઈમરી કેમેરા છે.

samsung Galaxy F23 5G: - 
આ ફોન આ બજેટમાં પણ શાનદાર છે. ફોનમાં Snapdragon 750G પ્રૉસેસર, 50MP મેઇન કેમેરા, 6.6 ઇંચ FHD Plus TFT ડિસ્પ્લે અને 5000 mAh બેટરી ઉપલબ્ધ છે. ફોનની કિંમત 14,999 રૂપિયા છે.

5Gની સ્પીડ 4Gથી 10X હશે, તમારો ફોન સપોર્ટ કરશે કે નહીં ? આ રીતે કરી જુઓ ચેક

ભારતમાં ટેલિકૉમ કંપનીઓ હવે બહુ જલદી 5G સર્વિસ લઇને આવવાની તૈયારીમાં લાગી છે. ટેલિકૉમ ઓપરેટર Jio, Airtel અને Vi આ કડીમાં સૌથી આગળ છે. કેટલાક રિપોર્ટ અનુસાર, જાણવા મળે છે કે, Jio અને Airtel આ મહિનાની શરૂઆતમાં જ પોતાની 5G સર્વિસ શરૂ કરી શકે છે. જ્યારે કેટલાક રિપોર્ટ એવા છે કે, આ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં 5G સર્વિસને ચાલુ કરી શકે છે. જોકે, ગમે તે હોય પરંતુ એ નક્કી છે કે, હવે ટુક સમયમાં 5G સર્વિસ દેશમાં શરૂ થઇ રહી છે, પીએમ નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે 5G સર્વિસ જલદી આવી રહી છે અને 4G સર્વિસની સરખામણીમાં આની ઇન્ટરનેટ સ્પીડ 10X હશે. ખાસ વાત છે કે જો ભારતમાં 5G સર્વિસ આવી રહી છો, તે આપણે પણ તૈયાર થઇ જવુ જોઇએ, કે આપણો ફોન 5G સર્વિસને સપોર્ટ કરશે કે નહીં, કે પછી 5G સર્વિસને અનુકુળ ફોન છે કે નહીં ? કેમ કે 5G સર્વિસમાં તમને 10X સ્પીડનો અનુભવ થશે. જો તમારો ફોન સપોર્ટ નહીં કરતો હોય તો નવો ફોન પણ ખરીદવો પડી શકે છે. આ માટે અમે તમને અહીં એક એવી રીત બતાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો ફોન 5Gને સપોર્ટ કરે છે કે નહીં........... જાણો.... 

કઇ રીતે ચેક કરશો તમારો ફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં ?

Step 1: પોતાના Android ફોન પર, સેટિંગમાં જાઓ.

Step 2: 'વાઇ-ફાઇ અને નેટવર્ક' ઓપ્શન પર ક્લિક કરો. 

Step 3: હવે 'સિમ અને નેટવર્ક' ઓપ્શન પર ક્લિક કરો. 

Step 4: હવે તમે ‘Preferred network type’ ઓપ્શન અંતર્ગત તમામ ટેકનોલૉજીનુ લિસ્ટ જોઇ શકશો. 

Step 5: જો તમારો ફોન 5Gને સપોર્ટ કરે છે, તો તેને 2G/3G/4G/5G તરીકે લિસ્ટ કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget