શોધખોળ કરો

Diwali Shopping: આ પાંચ સ્માર્ટફોનને તમારી બેસ્ટ દિવાળી શૉપિંગ લિસ્ટમાં કરો સામેલ, મળી રહ્યું છે ધાંસૂ ડિસ્કાઉન્ટ

દિવાળીનો તહેવાર નજીકમાં જ છે. ભારતમાં દિવાળીના અવસર પર પ્રિયજનોને ભેટ આપવાનો રિવાજ છે.

Diwali Shopping: દિવાળીનો તહેવાર નજીકમાં જ છે. ભારતમાં દિવાળીના અવસર પર પ્રિયજનોને ભેટ આપવાનો રિવાજ છે. જો તમે પણ આ ખાસ પ્રસંગે તમારા પરિવારના સભ્યોને કે પછી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માંગો છો, તો અહીં બતાવેલી કેટલાક લેટેસ્ટ હેન્ડસેટ ગિફ્ટ કરી શકો છો. જે તમારી બેસ્ટ ગિફ્ટ પણ બનશે, જુઓ..... 

પાંચ સ્માર્ટફોનન, બેસ્ટ દિવાળી શૉપિંગ લિસ્ટ....

Apple iPhone 15: 
Appleએ સપ્ટેમ્બરમાં iPhone 15 સીરીઝ લૉન્ચ કરી છે. તમે તમારા ખાસ લોકોને iPhone 15 ગિફ્ટ કરી શકો છો. તેની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી છે અને એન્ડ્રોઇડની જેમ તેમાં યુએસબી ટાઇપ સી ચાર્જર, 48 એમપી પ્રાઇમરી કેમેરા અને A16 ચિપ છે. 128GB સ્ટોરેજવાળા iPhone 15ના બેઝ વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા છે. બેંક ઑફર્સ સહિત, તમે તેને લગભગ 75,000 રૂપિયામાં મેળવી શકો છો.

iPhone 14 Plus: 
આ સ્માર્ટફોન જે મોટી ડિસ્પ્લે અને પાવરફુલ બેટરી સાથે આવે છે, તે ફ્લિપકાર્ટ પર 63,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. SBI ક્રેડિટ કાર્ડ પર સ્માર્ટફોન પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં તમને A15 ચિપ અને 12+12MPના બે કેમેરા મળશે.

Oneplus ઓપનઃ 
જો તમે લેટેસ્ટ ફૉલ્ડેબલ ફોન ગિફ્ટ કરવા માંગો છો, તો OnePlus નો નવો ફોન પણ એક સારો ઓપ્શન છે. તેમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે જે અદભૂત ફોટા કેપ્ચર કરે છે. તેની કિંમત 1,39,999 રૂપિયાથી શરૂ થાય છે.

Samsung Galaxy Z Flip 5: 
આ સ્માર્ટફોન 99,999માં ઉપલબ્ધ છે, જેમાં કૉમ્પેક્ટ ફૉલ્ડેબલ ડિઝાઇન, વિશાળ કવર ડિસ્પ્લે, ફ્લેગશિપ Snapdragon 8 Gen 2 SoC અને IPX8 વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ છે.

Pixel 8: 
તમે Google ની લેટેસ્ટ Pixel કેટેગરી પણ ભેટમાં આપી શકો છો. Pixel 8 Pro માં તમને iPhone કરતાં વધુ સારી કેમેરા ગુણવત્તા મળે છે. ભારતમાં Pixel 8 ની કિંમત 75,999 રૂપિયાથી શરૂ થાય છે.

આ ફોન પણ બની શકે છે બેસ્ટ ઓપ્શન 
આ ઉપરાંત તમે તમારા પ્રિયજનોને Nothing Phone 2, iQOO 11, Xiaomi 13 Pro સહિત અન્ય ફોન પણ ગિફ્ટ કરી શકો છો. હાલમાં તહેવાર અને દિવાળી સેલ તમામ ઈ-કૉમર્સ વેબસાઇટ્સ પર લાઇવ છે જેમાં સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget