શોધખોળ કરો

Amazon Festival Sale: જૂનું ટીવી આપીને ઘરમાં 65 ઈંચના સ્માર્ટ ટીવી સાથે મનાવો દિવાળી, અમેઝોન સેલમાં 50 હજારથી ઓછી કિંમતે ખરીદો 65 ઈંચનું મોટું ટીવી

Amazon Festival Sale: ફેસ્ટિવલ સીઝનમાં મોટું સ્માર્ટ ટીવી લેવાનું વિચારી રહ્યા હો તો અમેઝોન સેલમાં વન પ્લસના 65 ઈંચ ટીવી પર સૌથી શ્રેષ્ઠ ડીલ છે.

Amazon Festival Sale: 65 ઈંચનું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા હો તો અમેઝોન પર ચાલી રહેલા ફેસ્ટિવલ સેલનો ફાયદો ઉઠાવો. તમારા જૂના ટીવીને આપીને વન પ્લસ બ્રાંડનું નવું 65 ઈંચનું સ્માર્ટ ટીવી ખરીદો. ઉપરાંત ડિસ્કાઉન્ટ મેળવો અને નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.

Link For Amazon Great Indian Festival Sale

OnePlus 163.8 cm (65 inches) U Series 4K LED Smart Android TV 65U1S (Black) (2021 Model)

  • બેસ્ટ 65 ઈંચનું ટીવી ખરીદવું હોય તો One Plusનું ટીવી અમેઝોન સેલમાં બેસ્ટ ડીલમાં મળી રહ્યું છે.
  • આ ટીવીની કિંમત 69,999 રૂપિયા છે પરંતુ ડીલમાં 66,999 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે એમઆરપી પર ત્રણ હજારનો ફાયદો છે.
  • આ 65 ઈંચના ટીવી પર 12,940 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. એટલે કે જો તમે તમારું જૂનું ટીવી આપો તો તેના પર આટલી છૂટ મળી શકે છે. પરંતુ એક્સચેન્જ ઓફર તમારા જૂના ટીવીની કંડિશન પર નિર્ભર કરે છે.
  • આ ટીવી ખરીદવા પર એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંક અને સિટી બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદવા પર 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક છે.
  • કેશબેક અને એક્સચેન્જ ઓફર ઉપરાંત ટીવીને નો કોસ્ટ ઈએમઆઈ પર ખરીદી શકાય છે.

Buy OnePlus 163.8 cm (65 inches) U Series 4K LED Smart Android TV 65U1S (Black) (2021 Model)

Specifications-

  • આ ટીવીમાં તમામ પ્રાઈમ ઓટીટી એપ જેવી કે Netflix, Prime Video, Zee5, Oxygen Play, Eros Now, JioCinema, SonyLiv, Youtube, Hungama, Hotstar ચોલી શકે છે.
  • કનેક્શન માટે Wi-Fi, USB, Ethernet, HDMI કેબલ કનેક્ટ કરી શકો છો. ઉપરાંત સેટ ટોપ બોક્સ, Blu Ray પ્લેયર, ગેમિંગ કંસોલ કનેક્ટ કરવા માટે કનેક્ટર આપવામાં આવ્યું છે.
  • ટીવીનું રિઝોલ્યુશન 4K છે અને ડિસ્પ્લે LED છે.બેજેલ લેસ ડિઝાઇન અને 95.3% સ્ક્રીન ટૂ બોડી રેશિયો છે. જે વિઝન માટે સારું છે.
  • સારા સાઉન્ડ માટે 30 વોટ આઉટપુટ જેમાં Dynaudio ની સાથે Dolby Audio પણ છે.
  • આ ટીવીના સ્પેશિયલ ફીચર્સમાં હેન્ડ્સ પ્રી વોઇસ કંટ્રોલ છે. એટલેકે માત્ર અવાજના આધારે તમે કોઈ પણ કમાન્ડ આપી શકો છો. ગૂગલ અસિસ્ટેંટના માધ્યમથી કોઈ પણ કમાન્ડ આપી શકો છો અને વન પ્લસ ફોનથી પણ કનેક્ટ કરી શકો છો.
  • ઈન્સ્ટોલેશન માટે આ ટીવી બોક્સની અંદર વોલ માઉન્ટ આવે છે અને અમેઝોન હોમ સર્વિસ તેને ઈન્સ્ટોલ કરી શકશે.
  • જો પ્રોડક્ટમાં કોઈ ખરાબી હોય કે કોઈ સ્પેરપાર્ટ તૂટેલો હોય અને બદલવા માંગતા હો તો ડિલીવરીની 10 દિવસની અંદર પ્રોડક્ટ બદલી શકો છો.

Buy OnePlus 163.8 cm (65 inches) U Series 4K LED Smart Android TV 65U1S (Black) (2021 Model)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget