શોધખોળ કરો

Amazon Great Indian Festival Sale: આટલું સસ્તું ફરી નહીં મળે Samsung 55 Inch Smart TV, અમેઝોન પરથી 50 હજારથી ઓછી કિંમતમાં ખરીદો

Amazon Festival Sale: દિવાળી પર જો તમે ઘરને નવો લુક આપવા માંગતા હો તો અમેઝોન પરથી બ્લોકબસ્ટર ડીલમાં સેમસંગ 55 ઈંચનું સ્માર્ટ ટીવી ખરીદી શકો છે. તેની કિંમત પર 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.

Amazon Festival Sale: અમેઝોનના ફેસ્ટિવલ સેલમાં સેમસંગના 55 ઈંચ સ્માર્ટ ટીવી પર ઓફર્સની ભરમાર છે. શાનદાર ફીચર્સ ધરાવતું મોટું ટીવી 50 હજારથી ઓછી કિંમતે મળી રહ્યું છે અને તેના પર 13 હજારથી વધારેની એક્સચેન્જ ઓફર છે.

Link For Amazon Great Indian Festival Sale

Samsung 138 cm (55 inches) Crystal 4K Series Ultra HD Smart LED TV UA55AUE60AKLXL (Black) (2021 Model)

સેમસંગ 55 ઈંચ સ્માર્ટ ટીવીના કિંમત 69,900 રૂપિયા છે પણ ડીલમાં આ ટીવી માત્ર 51,990 રૂપિયા છે. એટલેકે એમઆરપી પર 17,910 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ચે. આ વખતે ટીવી પર અનેક ઓફર્સ છે. જેનાથી કિંમત ઘણી ઓછી થાય છે. એક્સિસ બેંક, સિટી બેંક અને કેટલીક સિલેક્ટેડ બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું ઈન્ટરેસ્ટ ઓફ છે, જે બાદ આ ટીવી 50,490માં મળી શકે છે.

જો એક્સચેંજ ઓફરની વાત કરવામાં આવે તો 13,310 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. પરંતુ યાદ રાખો કે એક્સચેન્જની વેલ્યૂ તમારી પ્રોડક્ટની કંડીશન પર નિર્ભર કરે છે. એકસચેન્જ બોનસ પૂરું મળે તો સ્માર્ટ ટીવી 37,380 રૂપિયામાં મળી શકે છે.

Buy  Samsung 138 cm (55 inches) Crystal 4K Series Ultra HD Smart LED TV UA55AUE60AKLXL (Black) (2021 Model)

આ ઉપરાંત ટીવી પર નો કોસ્ટ ઈએમઆઈની સુવિધા છે. ફ્રી હોમ ડિલીવરીની સાથે ઈન્સ્ટોલેશન પણ છે. ઉપરાંત ટીવીમાં કોઈ ખરાબી કે તૂટ ફૂટ હોવા પર 10 દિવસની અંદર એક્સચેન્જ કરાવી શકાય છે.

Specifications- એર સ્લિમ ડિઝાઇન વાળા આ ટીવીનું રિઝોલ્યુશન ક્રિસ્ટલ 4K UHD  છે અને ડિસ્પ્લે અલ્ટ્રા HD (4k) LED પેનલ છે. જે HDR 10+ ને સપોર્ટ કરે છે. ઉપરાંત તેમાં Pure Color, મેગા Contarst  UHD  ડિમિંગ ઓટો ગેમ મોડના ફીચર છે. કનેક્ટિવિટી માટે સેટ ટોપ બોક્સ, બ્લૂ રે સ્પીતર તે ગેમિંગ કંસોલ માટે 3 HDMI પોર્ટ છે. હાર્ડ ડ્રાઇવ કે બીજા USB  ડિવાઇસને કનેક્ટ કરવા માટે 1 USB પોર્ટ આપવામાં આવ્યો છે.

સારા સાઉન્ડ માટે Dolby Digital Plus ની સાથે પાવરફુલ સ્પીલકર,  Q Symphony અને  20  વોટ આઉટપુટ છે. તેમાં સ્માર્ટ ટીવીના લેટેસ્ટ ફીચર છે. ઉપરાંત પ્રાઈમ વીડિયો, હોટ સ્ટાર, નેટફ્લિક્સ, Zee5 જેવી તમામ પ્રાઇમ એપ જોઈ શકાય છે. તેમાં ટેપ વ્યૂ, PC મોડ, યુનિવર્સલ ગાઇડ, વેબ બ્રાઉજર અને સ્ક્રીન મિરરિંગ જેવા ફીચર છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Embed widget