શોધખોળ કરો

Amazon Festival Sale: અમેઝોન પર 14 ઈંચ લેપટોપ પર બંપર ડિસ્કાઉન્ટ, એમઆરપી પર સીધી 30 હજારથી વધુની છૂટ

Amazon Festival Sale: અમેઝોન ફેસ્ટિવલ સેલમાં શાનદાર સ્પેસિફિકેશન વાળા ASUS VivoBook 14Inch લેપટોપ પર શાનદાર ડીલ મળી રહી છે. અડધાથી પણ ઓછી કિંમતે આ લેપટોપ મળી રહ્યા છે.

Amazon Festival Sale: જો લેપટોપ ખરીદવાનું મન હોય અને વધારે ખર્ચ ન કરવો હોય તો અમેઝોનથી ASUS VivoBook 14Inch લેપટોપ ખરીદી શકાય છે. તેની એમઆરપી પર ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે જૂનું લેપટોપ આપવા પર 18 હજારથી વધારે એક્સચેન્જ બોનસ છે અને 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટંટ કેશબેક પણ મળે ચે. આ ડીલની ખાસ વાત એ છે કે ASUS VivoBook 14Inchના સ્પેસિફિકેશન જબરદસ્ત છે.

Link For Amazon Great Indian Festival Sale

ASUS VivoBook 14 (2021), Intel Core i3-1115G4 11th Gen, 14-inch (35.56 cms) FHD Thin and Light Laptop (8GB/256GB SSD/Office 2019/Windows 10/Integrated Graphics/Silver/1.6 Kg), X415EA-EB342TS

ડેઈલી યૂઝ માટે સ્ટુડન્ટ્સ માટે ઓફિસ, બિઝનેસ, ગેમિંગ અને કોડીંગના હિસાબે ASUS VivoBook 14 સારું લેપટોપ છે. આ લેપટોપની એમઆરપી 66.990 રૂપિયા છે, ડીલમાં તેની કિંમત  39,990 રૂપિયાછે.  આ લેપટોપ ખરીદવા પર 18,350 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. જો તમને પૂરેપુરું એક્સચેન્જ બોનસ મળે તો આ લેપટોપ ખૂબ સસ્તુ મળી શકે છે. આ લેપટોપ પર આઈસીઆઈસીઆઈ બેંક, ઈંડસઈંડ બેંક, સિટી બેંક, એક્સિસ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1500 રૂપિયા કે 10 ટકા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક છે. ઉપરાંત No Cost EMI પર ખરીદવાનો વિકલ્પ મળે છે.

Buy ASUS VivoBook 14 (2021), Intel Core i3-1115G4 11th Gen, 14-inch (8GB/256GB SSD/Office 2019/Windows 10/Integrated Graphics)

Specifications- પ્રાઇસ અને સ્પેસિફિકેશનના હિસાબે આ લેપટોપ સારી ડીલ છે. 14 ઈંચના લેપટોપમાં લાઇફ ટાઇમ વેલિડિટી સાથે Pre-loaded Windows 10 Home  ઓપરેટિંગ સિસ્ટમ છે અને Windows 11નું ફ્રી અપગ્રેડ છે. તેનું પ્રોસેસર 10th Gen Intel Core i3-1005G1 છે. લેપટોપમાં  8GB (4GB onboard + 4GB SO-DIMM) છે. રેમની સાથે તેને 1x SO-DIMM Slot થી 12GB  સુધી અપગ્રેડ કરી શકાય છે. તેમાં સ્ટોરેજ 256GB છે. આ લેપટોપમાં ઈન્ટીગ્રેટેડ Intel UHD ગ્રાફિક્સ છે. ડિસ્પ્લે 14-Inch છે અને તેમાં LED-Backlit પણ છે. FHD, NanoEdge bezel, Anti-Glare Plane  ફીચર પણ સ્ક્રીનમાં છે. લેપટોપમાં 37WHrs, 2-cell Li-ion battery છે. જે 6 કલાક સુધી ચાલે છે. તેમાં વાઈફાઈ, બિલ્ટ ઈન સ્પીકર અને માઈક્રોફોન પણ છે. લેપટોપમાં ચાર્જર પણ આવે છે.ઓછું વજન હોવાના કારણે ટ્રાવેલિંગમાં પણ સરળ છે. તેનો કલર સિલ્વર છે.

Buy ASUS VivoBook 14 (2021), Intel Core i3-1115G4 11th Gen, 14-inch (8GB/256GB SSD/Office 2019/Windows 10/Integrated Graphics)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget