શોધખોળ કરો

Amazon Festival Sale: 55 ઈંચના સ્માર્ટ ટીવીમાં MI બ્રાંડે મચાવી છે ધૂમ, અમેઝોન સેલમાં 15 હજાર સસ્તું મળી રહ્યું છે આ

Amazon Festival Sale: આ દિવાળી પર 55 ઈંચના મોટા સ્માર્ટ ટીવી ખરીદવાની મજા ઉઠાવવા જેવી છે. અમેઝોન સેલમાં સૌથી હાઈ રેટિંગવાળું MI ટીવી પર 15 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Festival Sale:  અમેઝોનના દિવાળી સેલમાં બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 55 ઈંચના સ્માર્ટ ટીવી પર બંપર ડીલ ચાલી રહી છે. આ સેલમાં MI બ્રાંડના 55 ઈંચના સ્માર્ટ ટીવી પર 15 હજાર રૂપિયા સુધીનું ઓફ છે. જેમાં જૂનું ટીવી આપીને મોટી સ્ક્રીનનું ટીવી ઘરે લાવી શકાય છે.

Link For Amazon Great Indian Festival Sale

Mi 138.8 cm (55 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X|L55M5-5XIN (Black)

  • અમેઝોન પર સૌથી વધારે રેટિંગવાળા આ 55 ઈંચ ટીવીની કિંમત 44,999 રૂપિયા છે પરંતુ 42,999 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે એમઆરપી પર સીધી 2 હજારની છૂટ છે.
  • આ ટીવી પર 11,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. જોકે આ વેલ્યૂ જૂના ટીવીની કંડિશન પર નિર્ભર કરે છે.
  • આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક છે.
  • આ ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ છે. જેમાં વ્યાજ ચૂકવ્યા વગર દર મહિને ઈન્સ્ટોલમેંટમાં કિંમત ચૂકવી શકો છો.

Buy Mi 138.8 cm (55 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X|L55M5-5XIN (Black)

સ્પેસિફિકેશન

  • 55 ઈંચના સ્માર્ટ ટીવીમાં તમામ એપ જેવી કે Zee5, Google Play Music, Sony Liv, All Android apps Supported by source provider, Google Play Store, Hotstar, YouTubeZee5, Google Play Music, Sony Liv, All Android apps Supported by source provider, Google Play Store, Hotstar, YouTube જોઈ શકો છે.
  • આ ટીવીનું ડિસ્પ્લે એલઈડી પેનલ છે. જેમાં વિવિડ પિક્ચર એન્જિન 4K HDR 10  રિઝોલ્યુશન છે.
  • ખાસ ફીચર્સમાં Google Assistant છે. જેમાં માત્ર વોઇસ કમાન્ડથી ટીવીમાં બધુ જ ચલાવી શકો છે. ઉપરાંત તેમાં ડેટા સેવર ફીચર પણ છે.
  • કનેક્ટ કરવા માટે સેટ ટોપ બોક્સ માટે 3 HDMI પોર્ટ, Blu Ray પ્લેયર ગેમિંગ કંસોલ, હાર્ડ ડ્રાઇવ અને બીજા USB ડિવાઇસને કનેક્ટ કરવા માટે  2 USB પોર્ટ આપવામાં આવ્યા છે.
  • આ ટીવીમાં Dolby Audio + DTS-HD ઓડિયો પાવર 10W x 2ની સાથે 20 વૉટનો સાઉન્ડ આઉટપુટ છે.
  • આ ટીવી પર 1 વર્ષની વોરંટી અને પેનલ પર 2 વર્,ની વોરંટી છે.
  • આ ટીવી માટે અમેઝોન હોમ સર્વિસેઝ દ્વારા ઈન્સ્ટોલેશન વોલ ડેમો આપવામાં આવશે.

Buy Mi 138.8 cm (55 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X|L55M5-5XIN (Black)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Embed widget