શોધખોળ કરો

મોબાઇલ પર ડેટા પ્રૉબ્લમ વિના જોવા માંગતા હોય IPLની મેચો તો કરાવો આ રિચાર્જ, આવી છે ઓફર્સ.....

જો તમે ઇન્ટરનેટ ડેટાના સમસ્યા વિના મેચો જોવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જિઓ, એરટેલ અને વૉડાફોને પોતાના કસ્ટમર્સ માટે બેસ્ટ પ્લાન લૉન્ચ કર્યા છે, જેના રિચાર્જથી તમે આઇપીએલને આરામથી એન્જૉય કરી શકો છો

નવી દિલ્હીઃ ફટાફટ ક્રિકેટ એટલે કે IPLનો રોમાંચ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે, ટીવી ચેનલ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ પોતાના સ્માર્ટફોન પર પણ આઇપીએલની મેચો જોઇ શકશે. પરંતુ આ માટે સૌથી મોટો પ્રૉબ્લમ ઇન્ટરનેટ ડેટાનો થઇ શકે છે. જો તમે ઇન્ટરનેટ ડેટાના સમસ્યા વિના મેચો જોવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જિઓ, એરટેલ અને વૉડાફોને પોતાના કસ્ટમર્સ માટે બેસ્ટ પ્લાન લૉન્ચ કર્યા છે, જેના રિચાર્જથી તમે આઇપીએલને આરામથી એન્જૉય કરી શકો છો. મોબાઇલ પર ડેટા પ્રૉબ્લમ વિના જોવા માંગતા હોય IPLની મેચો તો કરાવો આ રિચાર્જ, આવી છે ઓફર્સ..... Reliance Jio રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે કેટલાક પ્લાન લઇને આવ્યુ છે, જેમાં ડિઝ્ની+હૉટસ્ટાર વીઆઇપીના એક વર્ષ વળા સબ્સસ્ક્રિપ્શન મળે છે. આમાંતી એક પ્લાન ક્રિકેટ પેક પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો, આ ક્રિકેટ પેકની કિંમત 499 રૂપિયા છે, આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત આમાં જિઓ એપ્સનુ ફ્રી એક્સેસ પણ મળી રહ્યું છે, આ પ્લાન 56 દિવસની વેલિડિટી સુધીનો છે. Airtel જિઓ ઉપરાંત એરટેલે પણ આઇપીએલ માટે એક ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે. 599 રૂપિયા વાળા આ પ્લાન અંતર્ગત દરરોજ 2GB ડેટાની સાથે ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં આમાં કોઇપણ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. સાથે સાથે તમે 100 એસએમએસ ફ્રી કરી શકો છો, જો તમે આ પ્લાન ખરીદો છો તે તમને એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમની સાથે એરટેલ થેન્ક્સનો બેનિફિટ પણ મળશે. Vodafone વૉડાફોન પોતાના કોઇપણ પ્લાનમાં ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્સક્રિપ્શન નથી આપી રહ્યું, આ માટે તમારે અલગથી પ્લાન ખરીદવો પડશે. સબ્સક્રિપ્શન બાદ યૂઝર્સ મેચ લાઇવ સ્ટ્રીમ જોઇ શકે છે. જો તમે ઇચ્છો તો મેચ દરમિયાન તમારો ડેટા પુરો ના થાય તે તમે કંપનીનો 699 વાળો પ્લાન પણ લઇ શકો છો. આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 2GB+2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં તમામ નેટવર્ક પર ફ્રી કૉલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં તમારે 5જીનુ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget