શોધખોળ કરો
Advertisement
56 દિવસ સુધી રોજ મળશે 1.50 GB ડેટા, આ છે સૌથી ફાયદાવાળા પ્લાન
એરટેલ, વૉડાફોન, અને જિઓના પ્લાનની કિંમત એકસરખી જ છે. જો તમે 56 દિવસનુ રિચાર્જ પ્લાન ખરીદવા માંગતા હોય તો આ પ્લાન બેસ્ટ સાબિત થઇ શકે છે
નવી દિલ્હીઃ તમે હાલના સમયમાં બેસ્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છે. માર્કેટમાં કેટલાક એવા પ્લાન છે જેમાં તમને ભરપુર ઇન્ટરનેટ ડેટા અને અનલિમીટેડ કૉલિંગ સુવિધા મળે છે, પણ જો તમે દરરોજના 1.50જીબી ડેટા વાળો પ્લાન લેવા માંગતા હોય તો અહીં બતાવેલા પ્લાન બેસ્ટ છે. આ દરેક પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
જિઓનો 56 દિવસની વેલિડિટી વાળો પ્લાન
જિયોનો આ પ્લાન પણ 399 રૂપિયાનો છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત કલિંગ માટે 2,000 નૉન જિયો મળે છે. જ્યારે જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
વૉડાફોનનો 56 દિવસની વેલિડિટી વાળો પ્લાન
56 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં કંપની 399 રૂપિયામાં પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપે છે. ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરોજના 100 એસએમએસ કરવાની સુવિધા પણ છે.
એરટેલનો 56 દિવસની વેલિડિટી વાળો પ્લાન
એરટેલના આ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત આમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરવાની સુવિધા મળે છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે.
એરટેલ, વૉડાફોન, અને જિઓના પ્લાનની કિંમત એકસરખી જ છે. જો તમે 56 દિવસનુ રિચાર્જ પ્લાન ખરીદવા માંગતા હોય તો આ પ્લાન બેસ્ટ સાબિત થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion