શોધખોળ કરો

શું ભારતમાં પ્રતિબંધિત થયેલી PUBG પાછી આવશે? સામે આવી મોટી જાણકારી

ભારતની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ પૉપ્યુલર ગેમ પરથી બેન હટાવવાના મૂડમાં દેખાઇ રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો ટેનસેન્ટની સાથે પાર્ટનરશીપ ખતમ કરવા જ ભારતમાં ગેમ પર બેન હટવા માટે કાફી નથી. આનો અર્થ એ છે કે જો સરકાર ઇચ્છે તો પબજી પરથી બેન હટાવી શકે છે

નવી દિલ્હીઃ ભારતમાં પબજીના લાખો ચાહકો ભારતમાં છે, પબજીને સરકાર દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવતા આ લોકોની આશાને મોટો ફટકો લાગ્યો છે, ભારતમાં પબજીની વાપસી મુશ્કેલ લાગી રહી છે. પરંતુ કેટલાક રિપોર્ટ પ્રમાણે પબજીની ભારતમાં વાપસીની અટકળો તેજ થઇ છે. પબજીએ બેન બાદ ચાઇનીઝ કંપની ટેનસેન્ટ સાથે પાર્ટરનશીપ ખતમ કરી દીધી છે. ખરેખરમાં ભારતની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ પૉપ્યુલર ગેમ પરથી બેન હટાવવાના મૂડમાં દેખાઇ રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો ટેનસેન્ટની સાથે પાર્ટનરશીપ ખતમ કરવા જ ભારતમાં ગેમ પર બેન હટવા માટે કાફી નથી. આનો અર્થ એ છે કે જો સરકાર ઇચ્છે તો પબજી પરથી બેન હટાવી શકે છે.પરંતુ હાલ આની સંભાવનાઓ ઓછી છે. સુત્રોનુ માનીએ તો મિનિસ્ટ્રી ઓફિશિયલ્સની વચ્ચે બેન કરવામાં આવેલી કોઇપણ એપ પર કોઇપણ પ્રકારની વાતચીત નથી થઇ રહી. જિઓની સાથે થઇ શેક છે પાર્ટનરશીપ? વળી આ મામલે પબજી ભારતમાં રિલાયન્સ જિઓની સાથે મળીને વાપસી કરવાની આશા રાખવામાં આવી રહી છે. PUBG મૂળ રીતે સાઉથ કોરિયન કંપની બ્લૂ હૉલ સ્ટૂડિયોની ગેમ છે, ખાસ વાત છે કે પ્રતિબંધ લાદ્યા બાદ કંપનીએ ચીની કંપની ટેન્સેન્ટ પાસેથી બ્લૂ હૉલ સ્ટૂડિયોએ PUBG મોબાઇલની ફ્રેન્ચાઇજી પાછી ખેંચી લીધી છે, અને હવે રિલાયન્સ જિઓ પાસે લૉન્ગ ટર્મ પાર્ટનરશીપ માટે વાત ચાલી રહી છે. જિઓની સાથે થઇ શકે છે ડીલ પાક્કી... બ્લૂ હૉલ સ્ટૂડિયોના એક બ્લૉગ પૉસ્ટ દ્વારા ખબર પડી છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રીબ્યૂશન માટે રિલાયન્સ જિઓ સાથે ડીલ કરી રહી છે. અત્યારે ડીલની શરૂઆત થઇ છે. જોકે હજુ આને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget