શોધખોળ કરો

Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં

Best Valentine's Day Gift: જો તમારા વેલેન્ટાઈન્સને 10 હજારની રેંજમાં ફોન ગિફ્ટ આપવા માંગતા હો તો અમેઝોન પર નવી ડીલ આવી છે.

Redmi Note 11 Phone: તમે 11 ફેબ્રુઆરીથી એમેઝોન પરથી રેડમીનો નવો બજેટ ફોન ખરીદી શકો છો, જેની કિંમત 15 હજારથી ઓછી છે પરંતુ તે તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ ફોનમાં 50MP કેમેરા, ફાસ્ટ ચાર્જિંગ બેટરી છે. આ ફોનના ત્રણ વેરિઅન્ટ છે, જેમાં 4GBRAM + 64GB સ્ટોરેજની કિંમત 12,499 રૂપિયા છે. 6GBRAM + 64GB સ્ટોરેજની કિંમત 13,499 રૂપિયા છે અને 6GBRAM + 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 14,999 રૂપિયા છે. બેંક ઓફ બરોડા કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર આ ફોન પર રૂ.1000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. 

See Amazon All Deals And Offers

Redmi Note 11 ના ફીચર્સ

  • ફોટોગ્રાફી માટે, તેમાં 50MP મુખ્ય કેમેરા સાથે 50-મેગાપિક્સલનો ક્વોડ-કેમેરો, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, 2MP મેક્રો અને 2MP ડેપ્થ કેમેરા છે. ઉપરાંત, સેલ્ફી માટે તેમાં 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
  •  પાવર માટે તેમાં 5,000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવે છે.
  • ફોનમાં 6.43 ઇંચની FHD AMOLED સ્ક્રીન છે. તેની સ્ક્રીન સૂર્યપ્રકાશ અનુસાર બ્રાઇટનેસ એડજસ્ટ કરે છે. ઉપરાંત, શ્રેષ્ઠ ઓડિયો માટે ડ્યુઅલ સ્પીકર છે.
  • ફોનમાં QUALCOMM Snapdragon 680 પ્રોસેસર છે. ફોનમાં બ્લેક, વ્હાઇટ અને બ્લુ કલર ઓપ્શન છે.

Redmi Note 11 Phone Details on Amazon

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચોઃ

યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો હોટલમાં શરીર સુખ, પત્નિને ખબર પડતાં 70 કિમી અંતર કાપીને પહોંચી ને.........

વિદેશથી આવતાં મુસાફરો માટે સ્વાસ્થ્ય મંત્રાલયે શું જાહેર કરી નવી ગાઈડલાઈન ? જાણો વિગત

અંડરટેકર, જોન સીનાને ધૂળ ચટાડનારો આ રેસલર સામેલ થયો ભાજપમાં, મોદીને લઈ કહી આ વાત

મોદીનો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાની રેલીમાં નહીં આવવા આદેશ. જાણો શું છે કારણ ?

ટોપ સ્ટોરી

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget