શોધખોળ કરો

Crime News: યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો હોટલમાં શરીર સુખ, પત્નિને ખબર પડતાં 70 કિમી અંતર કાપીને પહોંચી ને.........

Rajasthan Crime News: ઉદયપુરમાં મંગળવારે પતિ-પત્નીની ફિલ્મી વાર્તા જેવો જ કિસ્સો સામે આવ્યો. જેમાં પત્નીએ શહેરથી 70 કિમી દૂર સલુમ્બર નગરની એક હોટલમાં પ્રેમિકા સાથે રહેતા પતિને પકડી પાડ્યો હતો.

Crime News: ઉદયપુરમાં મંગળવારે પતિ-પત્નીની ફિલ્મી વાર્તા જેવો જ કિસ્સો સામે આવ્યો. જેમાં પત્નીએ શહેરથી 70 કિમી દૂર સલુમ્બર નગરની એક હોટલમાં પ્રેમિકા સાથે રહેતા પતિને પકડી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલી પત્નીએ પોલીસની સામે પતિને અનેક થપ્પડ પણ મારી.બાદમાં પોલીસે પતિ અને પ્રેમિકાની શાંતિ ભંગ બદલ ધરપકડ કરી હતી.

શું છે મામલો

ઉદયપુરનો એક યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે સલુમ્બરની એક હોટલમાં રોકાયો હતો. આ વાતની જાણ ઉદયપુરમાં રહેતી પત્નીને થઈ હતી. પત્નીએ સાંજે 4 વાગ્યે સલુમ્બર પોલીસને ફોન કર્યો અને બેવફા પતિને રંગે હાથે પકડવા મદદ માંગી.  આ પછી તે પોતે સલુમ્બર માટે રવાના થઈ ગઈ. સલુમ્બરના એસએચઓ હણવંતસિંહ સોઢાએ પણ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી અને ટીમને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસની ટીમોએ  7 થી 8 જેટલી હોટલોમાં યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેને તે મળ્યો નહીં. સવારે 7 વાગ્યાની આસપાસ પત્ની પણ સલુમ્બર પહોંચી હતી. અંતે BSNL ઓફિસ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં સર્ચ દરમિયાન મહિલાનો પતિ પ્રેમિકા સાથે મળી આવ્યો હતો.

ગુસ્સે ભરાયેલી પત્નીએ પોલીસ સામે પતિને માર માર્યો

પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેણે પ્રેમિકાને તેની પત્ની ગણાવી હતી. પ્રેમિકાએ યુવકને તેનો પતિ પણ કહ્યો હતો. પછી પોલીસે પત્નીને બોલાવીને પૂછ્યું- આ કોણ છે? પત્નીને સામે જોઈને યુવક ભડકી ગયો હતો. પત્ની પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શકી અને પતિને ગાળો આપવા લાગી અને મુંઢ માર મારવા લાગી. પોલીસે દરમિયાનગીરી કરી બંનેને અલગ પાડ્યા હતા.

આ પણ વાંચોઃ

Covid-19 Travel Guidelines: વિદેશથી આવતાં મુસાફરો માટે સ્વાસ્થ્ય મંત્રાલયે શું જાહેર કરી નવી ગાઈડલાઈન ? જાણો વિગત

અંડરટેકર, જોન સીનાને ધૂળ ચટાડનારો આ રેસલર સામેલ થયો ભાજપમાં, મોદીને લઈ કહી આ વાત

Exclusive - મોદીનો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાની રેલીમાં નહીં આવવા આદેશ. જાણો શું છે કારણ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget