શોધખોળ કરો

સોથી સસ્તાં 5G સ્માર્ટફોન, 20 હજાર રૂપિયામાં ખરીદો આ લેટેસ્ટ ટેકનોલૉજી વાળા ફોન

કંપનીઓ પણ 5G નેટવર્ક સાથે 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો અહીં તમને બેસ્ટ ઓપ્શન બતાવવામાં આવી રહ્યાં છે. આ ફોનની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ છે......

નવી દિલ્હીઃ સ્માર્ટફોનના માર્કેટમાં ઝડપથી તેજી આવી રહી છે. લોકોની જરૂરિયાત પ્રમાણે ટેકનોલૉજી અને લેટેસ્ટ ફિચર્સ સાથે માર્કેટમાં નવા નવા ફોન લૉન્ચ થઇ રહ્યાં છે. હાલ 5G સ્માર્ટફોનની બોલબાલા વધી રહી છે. કંપનીઓ પણ 5G નેટવર્ક સાથે 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો અહીં તમને બેસ્ટ ઓપ્શન બતાવવામાં આવી રહ્યાં છે. આ ફોનની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ છે...... Moto G 5G- તમે મોટોરોલાનો આ શાનદાર 5G ફોન આસાનીથી ખરીદી શકો છો. આ ફોનમાં તમને 6જીબી રેમ અને 128 જીબીનુ સ્ટૉરેજ મળશે. સ્ટૉરેજને તમે માઇક્રોએસડી કાર્ડથી 1 ટીબી સુધી વધારી શકો છો. ફોનમાં 6.67 ઇંચની ફૂલ HD+ LCD IPS HDR10 મેક્સ વિઝન ડિસ્પ્લે મળશે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750જીનુ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. જે એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. ફોનમાં પાવરફૂલ 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં તમને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો સેન્સર સેકન્ડરી કેમેરા, ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આની 20,999 રૂપિયામાં ખરીદી શકો છો. Vivo V20 Pro- 29,990 રૂપિયામાં વીવોનો આ સ્માર્ટફોન તમને આસાનીથી મળી જશે. આ ફોનને સિંગલ વેરિએન્ટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે આવે છે. આમાં 6.44 ઇંચની ફૂલ HD+ અમોલેડ ડિસ્પ્લે મળશે. આ ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G પ્રૉસેસર અને એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. આમાં પણ ત્રિપલ રિયર કેમેરા અને 4000 mAhની બેટરી આપવામાં આવી છે. આમાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલ, બીજો કેમેરો 8 મેગાપિક્સલ, ત્રીજો 2 મેગાપિક્સલનો સેન્સર કેમેરો અને ફ્રન્ટ માટે ડ્યૂલ સેન્સર આપવામાં આવ્યુ છે. જેમાં પહેલુ સેન્સર 44 મેગાપિક્સલ અને બીજો સેન્સર 8 મેગાપિક્સલનો છે. Xiaomi Mi 10T Pro- જો તમારુ બજેટ 40 હજાર સુધીનુ છે, તો શ્યાઓમીને આ ફોન બેસ્ટ છે. આ 5G સ્માર્ટફોન છે. આની કિંમત 39,999 રૂપિયા છે. આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા મળશે. જેમાં પ્રાઇમરી સેન્સર 108 મેગાપિક્સલ, બીજુ સેન્સર 13 મેગાપિક્સલ, ત્રીજો કેમેરો 5 મેગાપિક્સલ, સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો અલ્ટ્રા ક્લિયર સેન્સર આપવામાં આવ્યુ છે. ફોનમાં 8જીબી રેમ અને 128 જીબીનુ સ્ટૉરેજ મળશે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફૂલ HD+ LCD ડૉટ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર છે, જે એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે.

ટોપ સ્ટોરી

AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget