શોધખોળ કરો
Advertisement
Facebook અને Instagram ડાઉન થતા કરોડો યૂઝર્સ અટવાયા, લોકો ટ્વિટર પર કરી રહ્યા છે ફરિયાદ
નવી દિલ્હીઃ ભારત, અમેરિકા અને યૂરોપ સહિત વિશ્વના અનેક દેશમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લગભગ 1 કલાક સુધી ડાઉન રહ્યાના અહેવાલ છે. આ દરમિયાન કેટલાક યૂઝર્સ ફેસબુક એકાઉન્ટ ઓપન ન કરી શક્યા, તો કેટલાને લાઈક અને કોમેન્ટ કરવામાં મુશ્કેલી આવી. જ્યારે ઇનસ્ટાગ્રામ પર પણ યૂઝર્સ તવસીર અપલોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર યૂઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે જેમાં કંપની તરફથી એક નોટિફિકેશન લખેલું જોવા મળી રહ્યું છે કે મેઈન્ટેનન્સને કારણે ફેસબુક ડાઉન છે. થોડી મિનિટોમાં ઠીક થઈ જશે.It’s the first sign of the apocalypse, #Facebook is down. pic.twitter.com/CteTGnm0yZ
— Jim Donovan (@jimdonovancbs3) March 13, 2019
કેટલાક યૂઝર્સ ફેસબુક ડાઉન થતા ગુસ્સે હતા તો કેટલાક યૂઝર્સે મજાક કરતા ટ્વિટર પર પોતાના અંદાજમાં ફેસબુક પર રિએક્શન આપ્યા હતા. કેટલાકે એવું પણ કહ્યું કે ફેસબુક-ઈન્સ્ટા ભલે ડાઉન હોય પરંતુ ટ્વિટર હંમેશા કામ કરે છે.Me when I can't complain about Facebook being down on Facebook because it's down pic.twitter.com/VodbqmSky5
— Stiletto Stomp (@stiletto_stomp) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion