શોધખોળ કરો
Advertisement
Flipkart Big Billion Day: ફ્લિપકાર્ટ પર ટોપ 5 સ્માર્ટફોન ડીલ, જાણો કયા ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
બિગ બિલિયન જે સેલમાં સ્માર્ટફોન કંપની સેમસંગ(Samsung ) થી લઈ પોકો(Poco) સુધી અનેક કંપનીઓ પોતાના હેંડસેટ્સ પર શાનદાર ઓફર્સ આપી રહી છે.
દિવાળી પહેલા ફ્લિપકાર્ટ (Flipkart)પર આજથી સેલ શરૂ થઈ ગઈ છે. આ સેલમાં ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તેમાં સ્માર્ટફોન પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. આ સેલમાં સ્માર્ટફોન કંપની સેમસંગ(Samsung ) થી લઈ પોકો(Poco ) સુધી અનેક કંપનીઓ પોતાના હેંડસેટ્સ પર શાનદાર ઓફર્સ આપી રહી છે. ત્યારે જાણો ટોપ 5 સ્માર્ટફોન ડીલ વિશે.
Flipkart પર ટોપ 5 સ્માર્ટફોન ઓફર
1. Poco M2 Pro
આ સ્માાર્ટફોનને 16,999 રૂપિયાના જગ્યાએ સેલમાં 13,999 રૂપિયામાં ખરીદવાનો મોકો છે. જ્યારે એક્સચેન્જ ઓફરમાં આ ફોન ખરીદનારને 13,350 રૂપિયા સુધી એક્સ્ટ્રા બેનિફિટ મળી શકે છે. આ સ્માર્ટફોનમાં રિયરમાં 48MP + 8MP + 5MP + 2MP કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. જ્યારે ફ્રન્ટમાં 16MP કેમેરા છે. બેટરી 5000 mAh ની આપવામાં આવી છે અને પ્રોસેસર Qualcomm Snapdragon 720G છે.
2. Samsung Galaxy S20+
આ સેલમાં Samsung Galaxy S20+ ને તમે ડિસ્કાઉન્ટ બાદ 77,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની મૂળ કિમંત ફ્લિપકાર્ટ પર 83 હજાર રૂપિયાથી છે પરંતુ સેલમાં છૂટ આપવામાં આવી રહી છે.
3. Realme C12
10,999 રૂપિયાની કિંમતવાળા Realme C12ને તમે માત્ર 7999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં 3 GB RAM અને 32 GB ROM આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો તેમાં રિયરમાં 13MP + 2MP + 2MP અને ફ્રન્ટમાં 5MP કેમેરા આપવામાં આવ્યો છે. ડિસ્પ્લે 6.52 ઈંચની એચડી પ્લસ આપવામાં આવી છે. 6000 mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે.
4. Samsung Galaxy Note 10+
Samsung Galaxy Note 10+ ને આ સેલમાં 54,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 12 GB RAM અને 256 GB ROM આપવામાં આવી છે. મેમોરીને 1 ટીબી સુધી વધારી શકાય છે. 6.8 ઈંચની સુપર એમોલડ ડિસ્પ્લે આપવામાં આવી છે અને 4300 mAhvની બેટરી આપવામાં આવી છે.
5.Samsung Galaxy S20+ને 49,999
Samsung Galaxy S20+ને 49,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં આ ફોનમાં 8 GB RAM અને 128 GB ROM આપવામાં આવી છે. મેમોરીને 1 ટીબી સુધી વધારી શકાય છે. 6.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે અને 4500 mAhvની બેટરી આપવામાં આવી છે. પ્રાયમરી કેમેરા 64 મેગાપિક્સલ છે જ્યારે ફ્રન્ટ કેમેરા 10MP નો આપવામાં આવ્યો છે. પ્રોસેસર Exynos 990 આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement