શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર આજથી શરૂ થયો દિવાળી સેલ, સ્માર્ટફોનથી લઇને આ પ્રૉડક્ટ્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

જો તેમ બિગ બિલિયન ડે સેલનો ફાયદો ના ઉઠાવ્યો હોય તો તમારી પાસે ડિસ્કાઉન્ટ ઓફર્સની સાથે શૉપિંગ કરવાનો એક બેસ્ટ મોકો છે. આ સેલમાં તમે ઇલેક્ટ્રિકલ એપ્લયાન્સ, મોબાઇલ, લેપટૉપ ઉપરાંત કપડાં પણ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ બાદ દિવાળી સેલ આજથી શરૂ થઇ ગયો છે. આ સેલ દિવાળીના પહેલા ચાર નવેમ્બર સુધી ચાલશે. આ સેલમાં તમને તમારી જરૂરિયાત વાળી વસ્તુઓઓનો લગભગ દરેક સામાન સસ્તી કિંમતે મળી શકશે. જો તેમ બિગ બિલિયન ડે સેલનો ફાયદો ના ઉઠાવ્યો હોય તો તમારી પાસે ડિસ્કાઉન્ટ ઓફર્સની સાથે શૉપિંગ કરવાનો એક બેસ્ટ મોકો છે. આ સેલમાં તમે ઇલેક્ટ્રિકલ એપ્લયાન્સ, મોબાઇલ, લેપટૉપ ઉપરાંત કપડાં પણ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ઓફર્સ છે અવેલેબલ ફ્લિપકાર્ટના આ બિગ દિવાળી સેલમા ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને પહેલા સેલનો ફાયદો ઉઠાવવાનો મોકો મળી રહ્યો છે. પ્લસ મેમ્બર્સ માટે આ સેલ કાલ રાતથી 12 વાગ્યાથી શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ફ્લિપકાર્ટ અનુસાર, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી અને એક્સિસ બેન્કના કાર્ડથી શૉપિંગ કરવા પર નૉ કૉસ્ટ ઇએમઆઇનો ઓપ્શન મળશે. વળી ડેબિટ કાર્ડ પર પણ ઇએમઆઇનો ઓપ્શન અવેલેબલ હશે. આના પર મળશે ડિસ્કાઉન્ટ ફ્લિપકાર્ટ સેલમાં સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. આમાં કસ્ટમર્સ 70,000 રૂપિયા વાળા LG G8X Dual ફોનને 24,990 રૂપિયામાં ખરીદી શકશે. સાથે 27,990 રૂપિયાની કિંમત વાળો Vivo V20ને આ સેલમાં 24,990 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે. વળી Samsung Galaxy F41 ની કિમત 19,999 રૂપિયા છે, પરંતુ તમે આ સેલમામાં આ ફોનને 15,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. એટલુ જ નહીં સ્માર્ટફોન ઉપરાંત બીજી ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સ જેવી કે ટીવી, લેપટૉપ, સ્પિકર્સ, કેમેરા અને હેડફોન્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. તમે આ સેલમાં કિચન એપ્લાયન્સ પણ સસ્તામાં ખરીદી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget