શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગૂગલના નવા ફોન Pixel 4Aમાં હશે આ અદભૂત ફિચર, રિપોર્ટમાં લીક થઇ માહિતી

નવા લીક પ્રમાણે, ગૂગલ Pixel 4Aની ડિઝાઇન Pixel 4થી મેચ થતી આવે છે. પણ અહીં Google Pixel 4માં ડ્યૂલ સેન્સર બેક સાઇડમાં એક સિંગલ કેમેરા સેન્સર હોઇ શકે છે

નવી દિલ્હીઃ ગૂગલના નવા સ્માર્ટફોન Pixel 4Aમાં એક ખાસ ફિચર આવી શકે છે, આ ફિચર એટલે કે Pixel 4Aમાં પંચ-હૉલ ડિસ્પ્લે આવી શકે છે. ચર્ચિત ટિપસ્ટર ઓનલિક્સ અને 91 મોબાઇલ અનુસાર પિક્સલ 3એનુ સ્થાન લેવા માટે આવી રહેલા ગૂગલ Pixel 4Aમાં આ ખાસિયત હોઇ શકે છે. ગૂગલે ઓક્ટોબર મહિનામાં Pixel 4A લૉન્ચ કર્યો હતો, પણ કંપનીએ આને ભારતમાં લૉન્ચ ના કરવાનો નિર્ણય લીધો હતો. નવા લીક પ્રમાણે, ગૂગલ Pixel 4Aની ડિઝાઇન Pixel 4થી મેચ થતી આવે છે. પણ અહીં Google Pixel 4માં ડ્યૂલ સેન્સર બેક સાઇડમાં એક સિંગલ કેમેરા સેન્સર હોઇ શકે છે. 9 ટૂ 5 ગૂગલ ડૉટ કૉમની શનિવારની રિપોર્ટ પ્રમાણે, આમાં એક વધારાનુ એક રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5એમએ હેડફોન જેક અને યુએસબી-સી પોર્ટ તેમજ નીચેની બાજુએ એક સ્પીકર આપવામાં આવી શકે છે. ગૂગલના નવા ફોન Pixel 4Aમાં હશે આ અદભૂત ફિચર, રિપોર્ટમાં લીક થઇ માહિતી રિપોર્ટનું માનીએ તો, પિક્સલ 5.7 અને 5.8 ઇંચ ડિસ્પ્લે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા સેન્સર માટે પંચ-હૉલનો ઉપયોગ કરશે, જેથી આનો અગાઉના પિક્સલ 3એની તુલનામાં બેઝલ્સ વધુ સ્લિમ દેખાય. આશા કરવામાં આવી રહી છે કે આગામી વર્ષની શરૂઆતમાં યોજાવવા જઇ રહેલી ગૂગલ આઇ/ઓ 2020 ડેવલેપર કૉન્ફરન્સમાં આને લૉન્ચ કરવામાં આવી શકે છે. ગૂગલના નવા ફોન Pixel 4Aમાં હશે આ અદભૂત ફિચર, રિપોર્ટમાં લીક થઇ માહિતી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર

ABP Premium

વિડિઓઝ

Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

Embed widget