શોધખોળ કરો

ફક્ત 9,999 રૂપિયાની કિંમતમાં આ કંપનીએ લૉન્ચ કર્યો 6GB રેમ વાળો દમદાર ફોન, જાણી લો શું છે ખાસિયતો

ઇનફિનિક્સ હૉટ 10 ફોનમાં કંપનીએ બહુ મોટા પ્રમાણમાં ખાસિયતો આપી છે, ફોનમાં પંચહૉલ ડિસ્પ્લે, દમદાર પ્રૉસેસર અને ક્વૉડ કેમેરા સેટઅપ છે. આ ફોનનુ વેચાણ ફ્લિપકાર્ટ પરથી થશે

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં બજેટ સેગમેન્ટમાં એક મોટી રેન્જમાં સ્માર્ટફોન અવેલેબલ છે. ભારતમાં આ રેન્જમાં મળતા ફોનનું સેલિંગ ખુબ વધુ છે. હવે રેન્જમાં ઇનફિનિક્સ કંપનીએ પણ પોતાનો બજેટ ફોન લૉન્ચ કરી દીધો છે. કંપનીએ ઇનફિનિક્સ હૉટ 10 નામના ફોનને લૉન્ચ કર્યો છે, જેમાં 6જીબી રેમ આપવામાં આવી છે. ઇનફિનિક્સ હૉટ 10 ફોનમાં કંપનીએ બહુ મોટા પ્રમાણમાં ખાસિયતો આપી છે, ફોનમાં પંચહૉલ ડિસ્પ્લે, દમદાર પ્રૉસેસર અને ક્વૉડ કેમેરા સેટઅપ છે. આ ફોનનુ વેચાણ ફ્લિપકાર્ટ પરથી થશે. કિંમત અને ઉપલબ્ધતા નવા ઇનફિનિક્સ હૉટ 10ને 6જીબી રેમ+ 128જીબી સ્ટૉરેજની સાથે ઉતારવામાં આવ્યો છે. આની કિંમત માત્ર 9,999 રૂપિયા રાખવામાં આવી છે, આ ફોનનુ વેચાણ 16 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે. ઇનફિનિક્સ હૉટ 10ના ફિચર્સ..... નવા ઇનફિનિક્સ હૉટ 10 ફોનની ડિઝાઇન એકદમ આકર્ષક છે. આમાં 6.78 ઇંચની મોટી એચડી ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે. આ ફોનનો સ્ક્રીન ટૂ બૉડી રેશિયો 91.5 ટકાનો છે. આમાં મીડિયાટેક હીલિયો જી70 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આની સાથે 6જીબી રેમ અને 128જીબી સુધીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. મેમરીને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આમાં એન્ડ્રોઇડ 10 છે અને પવાર માટે 5200 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ મેરાથોન ટેકનોલૉજી છે. ફોટોગ્રાફી માટે ઇનફિનિક્સ હૉટ 10 ફોનમાં કંપનીએ રિયરમાં ફ્લેશ લાઇટની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાં પ્રાઇમ કેમેરો 16 મેગાપિક્સલનો છે, વળી બે લેન્સ 2-2 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા આપ્યા છે. આ ઉપરાંત કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી વૉલ્ટી સપોર્ટ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

વિડિઓઝ

Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન
Bhavnagar Liquor Scam : લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ, SMCએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Delhi Rain : દિલ્લીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
Embed widget