શોધખોળ કરો

iPhone 12 આ દિવસે થશે લૉન્ચ, આ સીરીઝ અંતર્ગત એક-બે નહીં પરંતુ ચાર મૉડલ આવશે માર્કેટમાં, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે એપલ આગામી 13 ઓક્ટોબરે આ ફોનને લૉન્ચ કરી શકે છે. એપલ ઇનસાઇડરના રિપોર્ટ પ્રમાણે એપલ ઇન્ટરનેટ સૉફ્ટવેર એન્ડ સર્વિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટને આગામી આઇફોન અને આની 5જી ક્ષમતાઓ વિશેમાં યુકે કેરિયર પ્રેઝન્ટેશનમાં બોલતા જોવામાં આવ્યા હતા

સાન ફ્રાન્સિસ્કોઃ એપલ પોતાના મૉસ્ટ અવેટેડ સીરીઝ આઇફોન 12ને લૉન્ચ કરવા જઇ રહી છે, રિપોર્ટ પ્રમાણે એપલ આગામી 13 ઓક્ટોબરે આ ફોનને લૉન્ચ કરી શકે છે. એપલ ઇનસાઇડરના રિપોર્ટ પ્રમાણે એપલ ઇન્ટરનેટ સૉફ્ટવેર એન્ડ સર્વિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટને આગામી આઇફોન અને આની 5જી ક્ષમતાઓ વિશેમાં યુકે કેરિયર પ્રેઝન્ટેશનમાં બોલતા જોવામાં આવ્યા હતા. પ્રેઝન્ટેશન દરમિયાન બ્રિટિશ ટેલિકૉમના સીઇઓ માર્ક અલ્લેરાએ પ્રેઝન્ટેશન દરમિયાન કર્મચારીઓને જણાવ્યુ- આપણ એપલના આગામી લૉન્ચ 5જી આઇફોનથી થોડાક દિવસો દુર છીએ, જોકે આ 5જી માટે મોટુ બૂસ્ટ છે. આને લૉન્ચ કરવા માટે કન્ઝ્યૂમર આખા વર્ષની તૈયારી કરી છે, અને સાથે જ એપલનુ યુરોપમાં નંબર વન પાર્ટનર બનવા માટે પણ. આટલી હોઇ શકે છે કિંમત ટેક જાયન્ટને આ વર્ષે આઇફોન 12 સીરીઝ અંતર્ગત ચાર નવા આઇફોન લૉન્ચ કરવાની આશા છે. જેમાં બે પ્રીમિયમ વેરિએ્ટ સામેલ હોઇ શકે છે. તાજેતરમાંજ ખુલાસો થયો છે કે અપકમિંગ 5.4 ઇંચ વાળા આઇફોન 12ની શરૂઆતી કિંમત 649 ડૉલર હોઇ શકે છે. વળી 6.1 ઇંચ વાળા આઇફોન 12ને 749 ડૉલરની પ્રાઇસ ટેગ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. iPhone 12 સીરીઝ અંતર્ગત હશે ચાર મૉડલ iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવશે. જેની પ્રાઇસ આશા કરતા વધુ બતાવવામાં આવી રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો આઇફોનના ખર્ચમાં લગભગ 50 ડૉલર (લગભગ 3,680 રૂપિયા)નો વધારો જોવામાં આવ્યો છે. આને જોતા કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે iphone 12 સીરીઝની કિમત બહુ વધારે હોવાની છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget