શોધખોળ કરો

Jioનો આ છે ખાસ પ્લાન, 3 મહિના ચાલશે સાથે 180GB ડેટા, ફ્રી કૉલ અને SMS પણ..........

આ નવા પ્લાનમાં 2 પ્લાન જોડાયેલા છે, એકની કિંમત 749 રૂપિયા છે, તો બીજાની કિંમત 1 રૂપિયા છે. જાણો આ પ્લાન્સ વિશે........... 

Reliance Jio, ટેલિકૉમ કંપની જિઓએ પોતાના ગ્રાહકો માટે એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. જિઓના આ નવા પ્લાનની ખાસ વાત એ છે કે, આ આખા 3 મહિના (એટલે કે 90 દિવસ)ની વેલિડિટીની સાથે આવે છે. જિઓના આ પ્લાનની કિંમત 750 રૂપિયા રાખવામા આવી છે. આ નવા પ્લાનમાં 2 પ્લાન જોડાયેલા છે, એકની કિંમત 749 રૂપિયા છે, તો બીજાની કિંમત 1 રૂપિયા છે. જાણો આ પ્લાન્સ વિશે........... 

Jio Rs 750 Plan - 
Jioનો નવો 750 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન યૂઝર્સને 90 દિવસ માટે 2GB દૈનિક ડેટા અને અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપે છે. આ  જિઓને પહેલો પ્લાન છે, જે આખા ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટીની સાથે આવે છે, અત્યાર સુધી જિઓની પાસે માત્ર 84 દિવસ સુધી ચાલનારા પ્લાન હતા. 

આની સાથે જિઓનો 1 રૂપિયા વાળો પ્લાન પણ ક્લબમાં લેવામાં આવ્યો છે, જે અંતર્ગત યૂઝર્સને 90 દિવસો  માટે 100MB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. 

Jioની અન્ય ઇન્ડિપેન્ડન્સ ઓફર - 
આની સાથે જ જિઓએ બીજા કેટલાક ઇન્ડિપેન્ડન્સ ડે ઓફર આપી છે. આની જાહેરાત થોડાક દિવસ પહેલાં જ કરી છે. આ ઓફર અંતર્ગત 2,999 રૂપિયાનુ રિચાર્જ કરનારા ગ્રાહકોને 3,000 રૂપિયામા મફત લાભ મળી રહ્યો છે. આમાં Ajio પર 750 રૂપિયાની છૂટ, netmeds.com પર 750 રૂપિયાની છૂટ, ixigo પર 750 રૂપિયાની છૂટ અને 75GB એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો........ 

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ

Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી

Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ

7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય

Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો

Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ

ટોપ સ્ટોરી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
કમલજીત-સુરુચીએ એશિયન રેકોર્ડ તોડીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો
કમલજીત-સુરુચીએ એશિયન રેકોર્ડ તોડીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Embed widget