શોધખોળ કરો

Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ

આજના દિવસ મહાન નન એટલે કે સાધ્વી, સમાજ સેવિકા મધર ટેરેસાનો જન્મદિવસ છે, 26 ઓગસ્ટ, 1910ની તારીખે ભારતરત્ન મધર ટેરેસાનો જન્મ દિવસ છે.

નવી દિલ્હીઃ 20મી સદીમાં જન્મ લેનારાઓની સદાય માટે એ વાતનો ગુરુર રહેશે કે તેમને આ સમયમાં શ્વાસ લીધો છે, જેમાં મધર ટેરેસા જેવી મહાન વિભૂતિ આ દુનિયામાં પણ હતી. ખરેખરમાં, 26 ઓગસ્ટનો ઇતિહાસ દુનિયામાં એક સુવર્ણ અક્ષરે લખાઇ ગયો છે, આજના દિવસ ખુબ મહત્વનો છે. 

આજના દિવસ મહાન નન એટલે કે સાધ્વી, સમાજ સેવિકા મધર ટેરેસાનો જન્મદિવસ છે, 26 ઓગસ્ટ, 1910ની તારીખે ભારતરત્ન મધર ટેરેસાનો જન્મ દિવસ છે. મધર ટેરેસાની વાત કરીએ તો મધર ટેરેસાનો જન્મ 1910માં 26 ઓગસ્ટના દિવસે નૉર્થ મેકોડોનિયાના સ્કૉજેમાં થયો હતો. તેમને સમાજ માટે ખુબ સેવા કરી, બાદમાં 1997માં 5મી સપ્ટેમ્બરના દિવસે ભારતના કોલકત્તામાં તેમનુ નિધન થઇ ગયુ હતુ. સમાજ સેવા કરતા હોવાથી લોકોએ તેમને મધર ટેરેસા કહ્યાં હતા, પરંતુ તેમનુ અસલી નામ અન્જેજે ગોન્ઝે બોઝાહ્યુ હતુ. મધર ટેરેસા ઉપરાંત આજના દિવસે એટલે કે 26 ઓગસ્ટે દેશ અને દુનિયામાં કેટલીય એવી ઘટનાઓ ઘટી જે આજે પણ યાદગાર બની ચૂકી છે. જાણો આ કઇ કઇ ઘટનાઓ હતી....... 

26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ............ 

1303 : અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ પર કબજો કર્યો. 

1541 : તુર્કી સુલતાને બુડા અને હંગેરીને પોતાના કબજામાં લઇ લીધા.  

1910 : ભારત રત્નથી સન્માનિત મધર ટેરેસાનો જન્મ.

1914 : બંગાળના ક્રાતિકારીઓએ કોલકત્તામાં બ્રિટિશ ગૃપ પર હુમલોક કરીને 50 માઉજર પિસ્તોલ અને 46 હજાર ગોળીઓ લૂંટી લીધી. 

1982 : નાસાએ ટેલીસેટ-એફનુ પ્રેક્ષેપણ કર્યુ 

1988 : મ્યાંમાંની અહિંસાવાદી નેતા આંગ સાન ચૂ ચી મોરચો લઇને રંગૂન પહોંચી.

2002 : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં દસ દિવસીય પૃથ્વી સંમેલન શરૂ. 

2007 : પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર અમેરિકન નેતૃત્વ વાળી સેનાએ 12 તાલિબાનીઓને ઠાર માર્યા. 

2015 : અમેરિકાના વર્જીનિયામાં બે પત્રકારોની ગોળી મારીને હત્યા.

આ પણ વાંચો........ 

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ

Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી

Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ

7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય

Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો

Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત

Embed widget