શોધખોળ કરો

ગૂગલ પ્લે સ્ટૉર પરથી પેટીએમને હટાવી દેવામાં આવી, જાણો હવે શું થશે તમારા પૈસાનુ?

પેટીએમે ગ્રાહકોના પૈસાને લઇને એક ટ્વીટ કરીને તમામ પૈસા સુરક્ષિત હોવાની વાત કહી છે

નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટૉર પરથી પેટીએમ એપને હટાવી દેવામાં આવી છે, ગૂગલે આના પાછળ પૉલીસી ઉલ્લંઘનનો હવાલો આપ્યો છે. હવે એપના ગ્રાહકોના મનમાં સૌથી મોટો સવાલ છે કે જે પૈસા પેટીએમ વૉલેટમાં હતા તેનુ શું થશે. તમને ખબર હોય તો તમારે આ બાબતે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી. પેટીએમ એપને હટાવ્યા બાદ પેટીએમએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તમારા બધા પૈસા પુરેપુરા સુરક્ષિત છે. ગૂગલના ફેંસલા બાદ પેટીએમે ટ્વીટ કરીને કહ્યું- 'Googleના Play Store પર Paytm Android App નવી ડાઉનલૉડ કે અસ્થાયી રીતે અનઅવેલેબલ છે. આ બહુજ જલ્દી પાછી આવી જશે. તમારા બધા પૈસા પુરેપુરા સુરક્ષિત છે, અને તમે તમારી પેટીએમ એપને સામાન્ય રીતે ચાલુ રાખી શકો છો.
પેટીએમ પર શું થઇ એક્શન? ગૂગલ પોતાના પ્લેટફોર્મ પર કોઇપણ પ્રકારની ગેમ્બલિંગ કે બેટિંગ એપ્સને જગ્યા નથી આપતુ. પેટીએમની એપથી એક બેટિંગ એપ પર યૂઝરને રી-ડાયરેક્ટ કરવામાં આવી રહ્યાં હતા. ગૂગલે પેટીએમ ડેવલપર્સને પહેલા નૉટિસ આપી હતી, પરંતુ કોઇ એક્શન લેવાયા પર કંપનીએ છેવટે એપને રિમૂવ કરી દીધી છે. ગૂગલ પ્લે સ્ટૉર પરથી પેટીએમને હટાવી દેવામાં આવી, જાણો હવે શું થશે તમારા પૈસાનુ?ગૂગલ પ્લે સ્ટૉર પરથી પેટીએમને હટાવી દેવામાં આવી, જાણો હવે શું થશે તમારા પૈસાનુ? કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

Embed widget