શોધખોળ કરો

ભારતમાં પાછી આવી શકે છે PUBG, આ મોટી કંપની કરી રહી છે ડીલની તૈયારી, જાણો વિગતે

ખાસ વાત છે કે પ્રતિબંધ લાદ્યા બાદ કંપનીએ ચીની કંપની ટેન્સેન્ટ પાસેથી બ્લૂ હૉલ સ્ટૂડિયોએ PUBG મોબાઇલની ફ્રેન્ચાઇજી પાછી ખેંચી લીધી છે, અને હવે રિલાયન્સ જિઓ પાસે ડિસ્ટ્રીબ્યૂશન માટે વાત ચાલી રહી છે

નવી દિલ્હીઃ ભારત સરકારે પૉપ્યુલર એપ PUBGને ભારતમાં બેન કરી દીધી છે. પબજી લવર્સ માટે હાલ નિરાશાનો માહોલ છે, પરંતુ આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે PUBG ફરીથી ભારતમાં કમબેક કરી શકે છે. PUBG મૂળ રીતે સાઉથ કોરિયન કંપની બ્લૂ હૉલ સ્ટૂડિયોની ગેમ છે, ખાસ વાત છે કે પ્રતિબંધ લાદ્યા બાદ કંપનીએ ચીની કંપની ટેન્સેન્ટ પાસેથી બ્લૂ હૉલ સ્ટૂડિયોએ PUBG મોબાઇલની ફ્રેન્ચાઇજી પાછી ખેંચી લીધી છે, અને હવે રિલાયન્સ જિઓ પાસે ડિસ્ટ્રીબ્યૂશન માટે વાત ચાલી રહી છે. જિઓની સાથે થઇ શકે છે ડીલ પાક્કી... બ્લૂ હૉલ સ્ટૂડિયોના એક બ્લૉગ પૉસ્ટ દ્વારા ખબર પડી છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રીબ્યૂશન માટે રિલાયન્સ જિઓ સાથે ડીલ કરી રહી છે. અત્યારે ડીલની શરૂઆત થઇ છે. જોકે હજુ આને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. સરકાર લગાવી ચૂકી છે ચીની એપ્સ પર પ્રતિબંધ.... ભારત સરકારે તાજેતરમાં જ યૂઝર્સની સાથે સાથે દેશની સુરક્ષાને ખતરો બતાવતા 118 મોબાઇલ એપ્સને બેન કરી દીધી હતી. બેન કરાયેલી કેટલીય એપ્સમાં મોટા નામ સામેલ હતા. ભારતમાં પૉપ્યૂલર લૂડો, કેરમ સહિતની એપ્સ હાલ પ્રતિબંધિત થઇ ચૂકી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
UN એ બદલ્યો દુનિયાનો નકશો તો US એ કર્યો વિરોધ, જાણો ભારતે શું કહ્યું?
UN એ બદલ્યો દુનિયાનો નકશો તો US એ કર્યો વિરોધ, જાણો ભારતે શું કહ્યું?
Embed widget