શોધખોળ કરો

12 GB રેમ સાથે Redmi K20 Proનું પ્રિમિયમ એડિશન લોન્ચ, જાણો વિગત

આ નવા વર્ઝનમાં રેગ્યુલર Redmi K20 Proની તુલનામાં Redmi K20 Pro એક્સક્લૂઝિવ એડિશનમાં એક નવા ક્વૉલકોમ પ્રોસેસર, વધુ રેમ અને લધુ સ્ટોરેજ સામેલ છે.

નવી દિલ્હી: શાઓમીએ Redmi K20 Proનું એક પ્રિમિયમ એડિશન લોન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં રેગ્યુલર Redmi K20 Proની તુલનામાં Redmi K20 Pro એક્સક્લૂઝિવ એડિશનમાં એક નવા ક્વૉલકોમ પ્રોસેસર, વધુ રેમ અને લધુ સ્ટોરેજ સામેલ છે. તેની સાથે કંપની નવા વર્ઝનમાં એક નવો કલર વેરિઅન્ટ ‘કૂલ બ્લેક’ એડ કરવામાં આવ્યો છે. આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi K20 Proના પ્રિમિયમ એડિશન કુલ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 8GB રેમ અને 128 GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત આશરે 27 હજાર રૂપિયા છે. 8GB રેમ અને 512 GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત આશરે 30 હજાર રૂપિયા અને 12GB રેમ અને 512 GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત આશરે 32 હજાર રૂપિયા છે. Redmi K20 Proના એક્સક્લૂસિવ વર્ઝનને ગ્લેશિયર બ્લૂ, ફ્લેમ રેડ, કાર્બન બ્લેક, વોટર હની અને કૂલ બ્લેક વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જો કે કંપનીએ ભારતમાં Redmi K20 Proના નવા વર્ઝનના લોન્ચિંગ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ડ્યુઅલ પૉપ-ઓપ સેલ્ફી કેમેરા અને શાનદાર ફિચર્સ સાથે Vivo V17 Pro ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત આ ડોક્યુમેન્ટ Digi Locker અને mParivahanમાં અપલોડ નહીં થાય, તેના માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડશે, જાણો કેમ IPHONE 11 સીરીઝનું આજથી ભારતમાં પ્રી-બુકિંગ શરૂ, જાણો ક્યાંથી કરાવી શકશો નવો આઇફોન બુક.......

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
Embed widget