શોધખોળ કરો

Samsung Galaxy F55 5G 50MP કેમેરા, 12GB રેમ સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ 

નવા સ્માર્ટફોનની કેટલીક વિશેષતાઓમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટેડ 5,000mAh બેટરી , Qualcomm Snapdragon 7 Gen 1 SoC અને 50MP મુખ્ય રીઅર કેમેરા (Samsung Galaxy F55 5G પ્રોસેસર)નો સમાવેશ થાય છે.

Samsung Galaxy F55 5Gને ભારતમાં  સોમવારે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy F55 5G Specifications) હાલના Galaxy M55 5G સાથે મેળ ખાય છે. નવા સ્માર્ટફોનની કેટલીક વિશેષતાઓમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટેડ 5,000mAh બેટરી , Qualcomm Snapdragon 7 Gen 1 SoC અને 50MP મુખ્ય રીઅર કેમેરા (Samsung Galaxy F55 5G પ્રોસેસર)નો સમાવેશ થાય છે.  ફોનમાં 120Hz sAMOLED ડિસ્પ્લે છે, જેમાં ટોપ સેન્ટરમાં સેલ્ફી કેમેરા માટે હોલ-પંચ કટઆઉટ છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB (Samsung Galaxy F55 5G Storage) સુધી વધારી શકાય છે.  Samsung Galaxy F55 5G ના બેક પેનલ પર વીગન વેધર ફિનિશ મળે છે. ચાલો તેની કિંમત, ફીચર્સ  અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર જાણીએ.
 
Samsung Galaxy F55 5G ની ભારતમાં કિંમત 

Samsung Galaxy F55 5G ને ભારતમાં રન રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના બેઝ 8GB + 128GB વેરિઅન્ટની ભારતમાં કિંમત 26,999 રુપિયા છે. અન્ય બે વેરિઅન્ટ  8GB + 256GB અને 12GB + 256GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત ક્રમશ: 29,999 રુપિયા અને 32,999 રુપિયા છે. ગેલેક્સી એફ55 5જીને વીગર લેધર ફિનિશ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને ગ્રાહકો તેને એપ્રીકૉટ ક્રશ અથવા રેસિન બ્લૈક કલર ઓપ્શનમાં ખરીદી શકે છે. 

Samsung Galaxy F55 5G સ્માર્ટફોનને 27 મે સાંજે 7 વાગ્યે Flipkart દ્વારા વેચાણ શરુ થશે. આ સ્માર્ટફોન સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પરથી પણ ખરીદી શકાય છે. કેટલીક લૉન્ચ ઑફર્સ પણ છે, જેમાં પસંદગીના બેંક કાર્ડ દ્વારા કરવામાં આવેલી ખરીદી પર વધારાના રૂ. 2,000ની છૂટનો સમાવેશ થાય છે. આ સિવાય સેમસંગનું 45W ટ્રાવેલ ચાર્જર 499 રૂપિયામાં અને Galaxy Fit3 ફિટનેસ ટ્રેકરને 1,999 રૂપિયામાં પ્રારંભિક વેચાણ ઓફર હેઠળ ખરીદી શકાય છે.

 Samsung Galaxy F55 5G સ્પેસિફિકેશન

Samsung Galaxy F55 5G ડ્યુઅલ-સિમ (નેનો, હાઇબ્રિડ), Android 14-આધારિત One UI 6.1 પર ચાલે છે. તેમાં 6.55-ઇંચ FHD+ (2,400 x 1,080 પિક્સલ્સ) સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 7 Gen 1 SoC દ્વારા સંચાલિત છે, જે 12GB સુધીની RAM અને 256GB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. કંપનીએ ચાર મુખ્ય એન્ડ્રોઇડ અપગ્રેડ અને પાંચ વર્ષના સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.

Samsung Galaxy F55 5G કેમેરા 

Samsung Galaxy F55 5G માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપનો સમાવેશ થાય છે, જેમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે f1.8 અપર્ચર સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સરનો સમાવેશ થાય છે. સેટઅપમાં f2.2 અપર્ચર સાથે 8-મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર અને f2.4 અપર્ચર સાથે ત્રીજું 2-મેગાપિક્સલ સેન્સર છે. પાછળનું સેટઅપ 30 fps પર 4K રેકોર્ડિંગ અને HD રિઝોલ્યુશન પર 240fps સ્લો મોશન રેકોર્ડિંગ કરી શકે છે. ફ્રન્ટ કેમેરા f2.4 અપર્ચરથી સજ્જ 50-મેગાપિક્સલ સેન્સર સાથે આવે છે.

Samsung Galaxy F55 5G બેટરી

Samsung Galaxy F55 5G એ 5,000mAh બેટરી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી સુવિધાઓમાં 4G LTE, 5G, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.2 GPS, NFC, GLONASS, Galileo અને USB Type-C (2.0) નો સમાવેશ થાય છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. નવો સેમસંગ ફોન કંપનીના પોતાના નોક્સ સુરક્ષા સોફ્ટવેર દ્વારા સુરક્ષિત છે. તેનું વજન 180 ગ્રામ છે અને તેનું માપ 163.9 x 76.5 x 7.8 mm છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget