શોધખોળ કરો

દમદાર ફિચર્સ સાથે આજે લૉન્ચ થશે સેમસંગનો Galaxy S20 FE ફોન, જાણો વિગતે

આ ફોનને ગયા મહિને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, ભારત ઉપરાંત આ ફોનને 5G વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં આ ફોનનુ ફક્ત 4G વેરિએન્ટ જ લૉન્ચ કરવામાં આવશે

નવી દિલ્હીઃ સેમસંગ પોતાની પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી એસ સીરીઝ અંતર્ગત વધુ એક ફોન લૉન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની આજે ભારતમાં સેમસંગ ગેલેક્સી S20 FE લૉન્ચ કરશે. આ ફોન ફ્લેગશિપ સેમસંગ ગેલેક્સી S20 સીરીઝના મોબાઇલના સસ્તુ વર્ઝન માનવામાં આવી રહ્યુ છે. આ ફોનને ગયા મહિને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, ભારત ઉપરાંત આ ફોનને 5G વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં આ ફોનનુ ફક્ત 4G વેરિએન્ટ જ લૉન્ચ કરવામાં આવશે. આના 5G વેરિએન્ટની કિંમત 50,000 ની આસપાસ છે, વળી માનવામાં આવી રહ્યુ છે કે આના 4G વેરિએન્ટની કિંમત આનાથી ઓછી હશે. સેમસંગ Galaxy S20 FEના દમદાર ફિચર્સ... સેમસંગના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 આધારિત One UI 2.0 મળશે. ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. પ્રૉટેક્શન માટે આના પર ગોરિલ્લા ગ્લાસ 3 લગાવવામાં આવ્યો છે. ફોનના 4જી વેરિએન્ટમાં Exynos 990 અને 5જી વેરિએન્ટમાં સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB RAM+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં પાંચ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં ક્લાઉડ રેડ, ક્લાઉડ લેવેન્ડર, ક્લાઉડ મિન્ટ, ક્લાઉડ નેવી અને ક્લાઉડ વ્હાઇટ સામેલ છે. સેમસંગ Galaxy S20 FEનો કેમેરો આ ફોનમાં પણ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર f/1.8 વાઇડ એન્ગલ લેન્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)વાળી છે. વળી 12 એમપીનુ સેકન્ડરી સેન્સર અલ્ટ્રા વાઇડ એન્ગલ f/2.2 લેન્સ આપવામાં આવ્યો છે. જેમાં 123 મેગાપિક્સલ ફિલ્ડ ઓફ વ્યૂ (FoV) છે. ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર છે. સેમસંગ ગેલેક્સી S20 ફેન એડિશનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. જે ઓટૉફૉક્સડ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લૂટૂથ v5.0, GPS/A-GPS, એનએફસી અને યુએસબી સપોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget