શોધખોળ કરો

જો તમે પણ Google Maps યૂઝ કરતા હોય તો બહુ કામની છે આ ટીપ્સ, ડેસ્ટિનેશન પર ઝડપી પહોંચાડવામાં કરશે મદદ

Google Maps નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તે ફક્ત દિશા નિર્દેશો જ નહીં પરંતુ તમને એ પણ જણાવે છે કે કયા રૂટ તમને તમારા ગંતવ્ય સ્થાન પર ઝડપથી પહોંચવામાં મદદ કરશે. આજે, અમે તેનો ઉપયોગ કરવા માટેની કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ.

Google Maps: નવા રસ્તાઓની વાત હોય કે અજાણ્યા શહેરમાં ક્યાંય જવાનું હોય, ગૂગલ મેપ્સ ઘણી જગ્યાએ તમારી મદદ કરી શકે છે. હવે મોટાભાગના લોકો રસ્તે ચાલતા લોકોને રસ્તો પૂછવાને બદલે ગૂગલ મેપ્સમાં જોઈને તરત જ ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે. ગૂગલ મેપ્સ સૌથી શોર્ટ રૂટથી લઈને ટોલ અને હવામાન સુધીની તમામ માહિતી આપી દે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવાથી ગૂગલ મેપ્સ વધુ ઉપયોગી બનશે અને તમારી મુસાફરી પણ સરળ થશે.

ઘરથી નીકળતા પહેલા જ જોઈ લો ટ્રાફિક

જો તમારા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હોય, તો તમે ઘરથી નીકળતા પહેલા જ તમારા રસ્તા પર ટ્રાફિકની સ્થિતિ જોઈ શકો છો. આ માટે ગૂગલ મેપ્સ ઓપન કરી ટ્રાફિક લેયર (Traffic Layer) ઓન કરી લો. ત્યારબાદ જો તમને રસ્તા પર રેડ (લાલ) રંગ દેખાય તો સમજી જવું કે જામ છે, જ્યારે ગ્રીન (લીલો) રંગનો અર્થ છે કે રસ્તો એકદમ સાફ છે.

ઇનકોગ્નિટો મોડ પણ આવશે કામ

જો તમે ઇનકોગ્નિટો મોડ (Incognito Mode) નો ઉપયોગ કરો છો, તો ગૂગલ મેપ્સ તમારી સર્ચ અને રસ્તાને એકાઉન્ટ હિસ્ટ્રીમાં સેવ કરશે નહીં. તેને ઓન કરવા માટે પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો અને ઇનકોગ્નિટો મોડ ઓન કરી લો.

પિન ડ્રોપ કરવા માટે કરો લોન્ગ પ્રેસ

જો તમે મેપ પર કોઈ પણ લોકેશનને પિન કરવા માંગતા હોવ, તો તેને સિલેક્ટ કરી લોન્ગ પ્રેસ (Long Press) કરો. અહીંથી તમે આ લોકેશનને શેર કે સેવ કરી શકો છો. એકવાર લોકેશન પિન થયા પછી તમારે દરેક વખતે તેનું એડ્રેસ નાખવું પડશે નહીં.

ઓફલાઇન મેપ

જો તમે એવા રસ્તાઓ પર જવા માંગતા હોવ જ્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા હોઈ શકે છે, તો તમે ગૂગલ મેપ્સનું ઓફલાઇન વર્ઝન પણ ડાઉનલોડ કરી શકો છો. આ વર્ઝનમાં ઇન્ટરનેટની જરૂર પડતી નથી. ઓફલાઇન મેપ્સ ડાઉનલોડ કરવા માટે મેપ્સ ઓપન કરી તમારી પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો. અહીં તમને ઓફલાઇન મેપ્સનો ઓપ્શન દેખાશે. અહીંથી તમે તમારી જરૂરિયાત મુજબ એરિયાને કવર કરી શકો છો. 

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget