શોધખોળ કરો

ઇન્ટરનેટ વિના જ ચલાવી શકાશે ગૂગલ મેપને, કરો આ મહત્વની ટિપ્સનો યૂઝ

ઘણીવાર ઇન્ટરનેટના પ્રૉબ્લમના કારણે લૉકેશન પર પહોંચવામાં તકલીફ પડી શકે છે. પરંતુ તમને ખબર છે ઇન્ટરનેટ વિના પણ ગૂગલ મેપને ચલાવી શકાય છે? જો તમે આમ કરવા માંગતા હોય તો આ માટે તમારે અહીં આપેલી ટિપ્સને ફોલો કરવી પડશે

નવી દિલ્હીઃ આજકાલ ગૂગલ મેપ એક જરૂરી એપ બની ગઇ છે. લૉકેશન માટે લોકો આ એપનો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે. આ એપની મદદથી તમે ગમે તેવા અજાણ્યા રસ્તા પર પણ સરળતાથી જઇ શકો છો, અને બીજા લોકોને લૉકેશન પણ શેર કરી શકો છો. ખાસ કરીને જો તમારે નવી જગ્યાએ જવુ હોય તો ગૂગલ મેપ એક ગાઇડનુ કામ કરે છે, તમે આસાનીથી કોઇપણ લૉકેશનને ઓળખી શકો છો.ઘણીવાર ઇન્ટરનેટના પ્રૉબ્લમના કારણે લૉકેશન પર પહોંચવામાં તકલીફ પડી શકે છે. પરંતુ તમને ખબર છે ઇન્ટરનેટ વિના પણ ગૂગલ મેપને ચલાવી શકાય છે? જો તમે આમ કરવા માંગતા હોય તો આ માટે તમારે અહીં આપેલી ટિપ્સને ફોલો કરવી પડશે. ઓફલાઇન પણ ચલાવી શકાય છે ગૂગલ મેપ કોઇને કદાચ ખબર નહીં હોય પરંતુ ઇન્ટરનેટ અને નેટવર્ક વિના પણ ગૂગલ એપ ચલાવી શકાય છે. જો તમને લાગે કે ઇન્ટરનેટ કે નેટવર્ક સ્લૉ છે તો પણ ગૂગલ મેચ ચલાવી શકાય છે. તમને લૉકેશન પર પહોંચવામાં પ્રૉબ્લમ નહીં આવે. ઉદાહરણ તરીકે, જો તમારે દિલ્હીથી શિમલા જવુ છે અને તમારા ફોનનુ ઇન્ટરનેટ નથી ચાલતુ, તો તમારે શિમલા અને દિલ્હીની વચ્ચે આવનારા બધા સ્ટેટના ગૂગલ મેપ ડાઉનલૉડ કરવા પડશે, અને પછી ફોનમાં ઇન્ટરનેટ વિના કે ફોનમાં નેટવર્ક વિના પણ તમે આસાથી લૉકેશન સુધી પહોંચી શકો છો. ગૂગલ મેપને કેવી રીતે કરવુ ડાઉનલૉડ ઓફલાઇન જીપીએસ ચલાવવા માટે પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટૉર કે એપલ સ્ટૉર પરથી ગૂગલ મેપ ડાઉનલૉડ કરવુ પડશે.આ મેપની મદદથી તમે ફોનમાં ઇન્ટરનેટ કે નેટવર્ક વિના તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો. ગૂગલ મેપથી કોઇપણ લૉકેશનનુ મેપ પોતાના સ્માર્ટફોનમાં પહેલાથી ડાઉનલૉડ અને સેવ કરી શકાય છે. બસ તમારે ત્યાં જઇને તેનુ મેપ ડાઉનલૉડ કરવાનુ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget