શોધખોળ કરો

ઇન્ડક્શન સ્ટવ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો વીજળીનું બિલ ખિસ્સું ખાલી કરી દેશે

Induction Cooktop Buying Tips: તાજેતરના સમયમાં ઇન્ડક્શન સ્ટવની માંગમાં વધારો થયો છે. જો તમે પણ નવો સ્ટવ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘણા મુખ્ય પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

Induction Cooktop Buying Tips:  ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસની તંગી પ્રવર્તિ રહી છે. જેથી LPG ની અછતને કારણે આજકાલ ઈન્ડક્શન સ્ટવની માંગ વધી ગઈ છે. માંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હતા. જો તમે પણ ગેસની તંગી વચ્ચે વીજળીથી ચાલતો આ સ્ટવ ખરીદવા માંગતા હોવ, તો ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આમ નહીં કરો તો તમારું વીજળીનું બિલ આસમાને પહોંચી શકે છે. તો આવો જાણીએ કે ઈલેક્ટ્રિવ સ્ટવ ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાકવું જોઈએ.

આ બાબતોનું રાખો ધ્યાન:

પાવર રેટિંગ:

મોટાભાગના લોકો પાવર રેટિંગ પર ધ્યાન આપતા નથી. ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સમાં મોટાભાગે 1200W થી લઈને 2000W સુધીના ઈન્ડક્શન સ્ટવ ઉપલબ્ધ છે. જો તમે ઓછી વોટેજ (wattage) વાળો ચૂલો ખરીદશો તો તે રાંધવામાં વધુ સમય લેશે, જ્યારે વધુ વોટેજ વાળો ચૂલો ઝડપથી રસોઈ કરશે. તેથી, જરૂરિયાત મુજબ પાવર રેટિંગ જોઈને ચૂલો ખરીદો.

સાઈઝ:

જો તમે ઈન્ડક્શન ચૂલો ઓર્ડર કરવા કે ખરીદવા જઈ રહ્યા હોવ, તો રસોડામાં જગ્યા ચોક્કસ તપાસી લો. મોટાભાગના ઈન્ડક્શન સ્ટવ સિંગલ બર્નર ફોર્મેટમાં આવે છે. તેથી, તમારા કિચન કાઉન્ટરની જગ્યા મુજબ સ્ટવની સાઈઝ નક્કી કરી લો. આનાથી તમે અસુવિધાથી બચી શકશો.

ટેમ્પરેચર કંટ્રોલ:

ઈન્ડક્શન ચૂલો ખરીદતી વખતે કંટ્રોલ સેટિંગ ખાસ જુઓ. હંમેશા એવા મોડેલને પસંદ કરો જેમાં મલ્ટિપલ પાવર લેવલ અને ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ મળતા હોય. આનાથી તમને જમવાનું બનાવવા અને ઉકાળવા જેવા ઘણા વિકલ્પો મળી જશે.

સેફ્ટી ફીચર્સ:

ઈન્ડક્શન સ્ટવમાં સેફ્ટી ફંક્શન હોવા પણ જરૂરી છે. તેથી, એ તપાસી લો કે તેમાં ઓટોમેટિક શટ-ઓફ, ઓવરહીટિંગ પ્રોટેક્શન અને ચાઈલ્ડ લોક જેવા ફંક્શન હોવા જોઈએ. આ ફીચર્સને ઈગ્નોર કરવા ભારે પડી શકે છે.

બ્રાન્ડ અને સર્વિસ સપોર્ટ:

ઈન્ડક્શન ચૂલો ખરીદતી વખતે તેના બ્રાન્ડ પર ધ્યાન આપવું જરૂરી છે. સારી બ્રાન્ડના પ્રોડક્ટ્સ ભરોસાપાત્ર હોય છે અને તેમનો સર્વિસ સપોર્ટ પણ સારો હોય છે. આનાથી જો પ્રોડક્ટમાં કોઈ ખામી આવે, તો તેને રિપેર કરાવવું સરળ બની જાય છે.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget