શોધખોળ કરો

દુનિયાના ટૉપ 5 સ્માર્ટફોન, મોબાઈલ માર્કેટમાં છવાયેલા રહ્યાં આ ફોન, જાણો

આ વર્ષે અત્યાર સુધી ટોપ કંપનીઓમાં એપ્પલ અને સેમસંગ તો છે જ પરંતુ ચાઈનીઝ કંપની શાઓમી ફોન પણ ટૉપ સેલિંગમાં રહ્યાં.

કોરોના મહામારીના કારણે આ વર્ષે તમામ સેક્ટરમાં સ્લોડાઉન રહ્યું. તેથી મોબાઈલ કંપનીઓની સેલ પણ ઓછી રહી, તેમ છતા કેટલીક મોબાઈલ કંપનીએ સમગ્ર દુનિયામાં લોકપ્રિય થઈ. આ વર્ષે અત્યાર સુધી ટોપ કંપનીઓમાં એપ્પલ અને સેમસંગ તો છે જ પરંતુ ચાઈનીઝ કંપની શાઓમી ફોન પણ ટૉપ સેલિંગમાં રહ્યાં. ત્યારે જાણો દુનિયામાં સૌથી વેચાતા ટોપ 5 સ્માર્ટફોન અને કંપની વિશે. 1 - આઈફોન છે સૌથી આગળ મોબાઈલ કંપનીમાં સૌથી આગળ આઈફોન છે. મોંઘા ફોન હોવા છતા આ વર્ષે દુનિયાના સૌથી વધુ વેચારના સ્માર્ટફોન રહ્યાં. આ વર્ષે એપ્પલના 377 લાખથી વધુ આઈફોન 11 વેચ્યા છે. જેની કિંમત 65 હજારથી શરુ થયા છે. તેના બાદ iPhone XR અત્યાર સુધી 80 લાખથી વધુ વેચાયા છે. જેની કિંમત 48 હજાર છે. iPhone SE પણ ટોપ સેલિંગ ફોન છે. જે 87 લાખથી વધુ વેચાયા છે. 2 સેમસંગ બીજા નંબરે સેમસંગ કંપનીના સ્માર્ટફોન છે. Samsung Galaxy A51 દુનિયાભરમાં 114 લાખથી વધુ યૂનિટ વેચાયા, આ ફોન 2020માં પ્રથમ 6 માસમાં સૌથી વધે વેચાનાર એન્ડ્રોઈડ ફોન છે. જેની કિંમત 24 હજારથી શરુ થાય છે. આ સિવાય ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી ફોનને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો. પરંતુ મોંઘો હોવાના કારણે ટોપ સેલર ના રહ્યો. 3- શાઓમીના ફોન સૌથી પોપ્યૂલર શાઓમીના ફોને પણ ઘૂમ મચાવી છે. Redmi Note 8 ફોન સમગ્ર દુનિયામાં 110 લાખથી વધુ યુનિટ વેચાયા છે. આ ફોનની માર્કેટમાં 13 હજારથી કિંમત શરુ થાય છે. 4 રેડમી સીરીઝ જો સેલની હિસાબથી જોવામાં આવે તો શાઓમીના અનેક ફોનનું સારુ વેચાણ થયું. શાઓનો Redmi Note 8 Proનું ખૂબ વેચાણ થયું. આ બજેટમાં પહેલો ગેમિંગ ફોન હતો. જેની કિંમત 17 હજારથી શરુ થાય છે. Redmi 8Aના લગભગ 73 લાખથી વધુ યુનિટ ખરીદાયા છે અને તેની કિંમત 8 હજારથી શરુ થાય છે. 5- વનપ્લસ 8 આ ફોન મોંઘા ફોનની રેન્જમાં છે અને તેની કિંમત 60 હજારથી શરુ થાય છે. જો કે ફિચર્સના કારણે આ ફોન પણ ટોપ રેટેડ ફોનમાં સામેલ રહ્યો. વન પ્લસ સીરીઝના ફોન ONEPLUS 7T PROનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Embed widget