શોધખોળ કરો

Tech Tips: Tower Cooler vs Desert Cooler...કયા કૂલરમાંથી મળશે ઉનાળામાં રાહત આપતી ઠંડી હવા?

Tower Cooler vs Desert Cooler: આજકાલ લોકો ગરમીથી રાહત મેળવવા માટે એર કુલર ખરીદી રહ્યા છે. તમારી ઉપલબ્ધ જગ્યા અને ચોક્કસ જરૂરિયાતોના આધારે યોગ્ય પ્રકારનું કુલર પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Tower Cooler vs Desert Cooler: છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવે તડકામાં નીકળવું ખતરનાક હોઈ શકે છે અને રૂમની અંદર પંખાઓ પણ ઠંડી હવા આપી શકતા નથી. આ મુશ્કેલીથી બચવા માટે લોકો કુલર ખરીદી રહ્યા છે. ઘણા લોકો માર્કેટમાં જઈને કન્ફ્યુઝ થઈ જાય છે કે તેમને ટાવર કુલર લેવું જોઈએ કે ડેઝર્ટ કુલર. જો તમે પણ આ કન્ફ્યુઝનમાં હોવ તો આજે અમે તમને Tower Cooler vs Desert Cooler નું પૂરું કમ્પેરિઝન જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી તમે સમજી શકશો કે તમારે જરૂરિયાત મુજબ આમાંથી કયા ટાઈપનું કુલર લેવું જોઈએ.

Tower Cooler શું હોય છે?

જેવું નામ પરથી જ સ્પષ્ટ છે, આ કુલર પાતળા અને લાંબા હોય છે. આ નાની જગ્યાઓ પર વધુ કામયાબ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કુલર ટ્રેન્ડમાં આવ્યા છે. જો તમારે નાના રૂમ કે ઓફિસ માટે કુલરની જરૂર છે તો ટાવર કુલર ખરીદી શકાય છે. આ ઓછી જગ્યા રોકે છે અને વધુ અવાજ પણ કરતું નથી. જોકે, તેના ગેરફાયદા પણ છે. આમાં વોટર ટેન્ક નાની હોય છે અને તેની હવા વધુ ફેલાતી નથી, જેનાથી તે મોટી જગ્યા પર કૂલિંગ આપી શકતા નથી.

આ પણ વાંચો..શું Wi-Fi રાઉટર પર સિક્કો મૂકવાથી ખરેખર ઇન્ટરનેટની સ્પીડ વધે છે? જાણો આ વાયરલ યુક્તિ પાછળનું સત્ય

Desert Cooler શું હોય છે?

ડેઝર્ટ કુલર ઘણા વર્ષોથી ચાલ્યા આવે છે. આ કદમાં મોટા હોય છે અને મોટા રૂમને કૂલ કરવા માટે એક જ કુલર પૂરતું હોય છે. આમાં મોટો પંખો લાગેલો હોય છે, જેનાથી તેની હવા વધારે દૂર સુધી અને તેજ ગતિએ જાય છે. એવી જ રીતે આની વોટર ટેન્ક પણ મોટી હોય છે. એકવાર પૂરી ભર્યા પછી તેનો સતત 8-10 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે. જોકે, આના પણ કેટલાક ગેરફાયદા છે. મોટા હોવાને કારણે તેમને વધારે સ્પેસ (જગ્યા) ની જરૂર પડે છે અને તેઓ વીજળી પણ વધારે વાપરે છે. આ સિવાય તેમનો અવાજ પણ ઘણો વધારે હોય છે.

કયું કુલર વધુ કૂલિંગ આપે છે?

જો તમને અવાજ, સ્પેસ અને વીજળીના વપરાશની ચિંતા નથી અને માત્ર કૂલિંગ જોઈએ છે તો ડેઝર્ટ કુલરનો કોઈ મુકાબલો નથી. આનો એરફ્લો સ્ટ્રોન્ગ હોય છે, જેનાથી તે મોટા રૂમને જલ્દી ઠંડો કરી દે છે.

 તમારે કયું ખરીદવું જોઈએ?

આ કમ્પેરિઝનમાં અમે તમને બંને કુલરના ફાયદા-ગેરફાયદા જણાવી દીધા છે. હવે તમે જરૂરિયાત અને સગવડ મુજબ તેમની પસંદગી કરી શકો છો. જો તમારે નાની જગ્યા માટે કુલર જોઈએ છે તો ટાવર કુલર સ્માર્ટ ઓપ્શન છે. વળી જો તમારા વિસ્તારમાં તાપમાન વધારે છે અને તમારે વધુ સ્પેસ માટે કુલર જોઈએ છે તો ડેઝર્ટ કુલર ખરીદી શકાય છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget