શોધખોળ કરો

WhatsApp Update: વોટ્સએપ પર આવ્યું શાનદાર ફિચર, હવે તમે ઇચ્છશો તે વ્યક્તિ જ પ્રોફાઇલ ફોટો જોઇ શકશે

હવે તમે આ પ્લેટફોર્મ પર મોટી ફાઇલો ટ્રાન્સફર કરી શકો છો. આવા તમામ નવા ફીચર્સ વોટ્સએપ પર આવી ગયા છે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. એપમાં તાજેતરમાં જ એન્ડ્રોઈડથી આઈઓએસમાં ચેટ બેકઅપની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સિવાય ગ્રુપ મેમ્બર્સની મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે તમે આ પ્લેટફોર્મ પર મોટી ફાઇલો ટ્રાન્સફર કરી શકો છો. આવા તમામ નવા ફીચર્સ વોટ્સએપ પર આવી ગયા છે.

એપ પર પ્રાઈવસી સંબંધિત એક ફીચર આવ્યું છે, જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તમે નક્કી કરી શકશો કે તમારું પ્રોફાઈલ પિક્ચર ,અબાઉટ અને લાસ્ટ સીન કોણ જોઇ શકશે.

આના પર પણ તમને સ્ટેટસની જેમ એક નવો વિકલ્પ મળ્યો છે, જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટમાંથી કોણ પ્રોફાઇલ ફોટો જોઇ શકશે નહીં. આવો જાણીએ WhatsAppના લેટેસ્ટ ફીચરની વિગતો.

નવી સુવિધા શું છે?

અત્યાર સુધી WhatsApp પર તમને પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ વિકલ્પો મળતા હતા. પ્રાઇવેસી સેટિંગમાં તમે આ સુવિધાઓ માટે  Everyone, My Contacts અને Nobody વિકલ્પનો ઉપયોગ કરી શકતા હતા. હવે આમાં ચોથો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે જે My Contacts Except છે. એટલે કે, હવે યુઝર્સના કંન્ટ્રોલમાં હશે તે તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ કોણ જોઈ શકે છે આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ રીતે તમે સેટ કરી શકો છો

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારે આ ફીચરનો ઉપયોગ કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. અહીં તમારે More options > Settings > Account > Privacy પર જવું પડશે. હવે તમને પ્રોફાઈલ ફોટોથી લઈને છેલ્લે જોવાયા સુધી દરેક ફીચર માટે ચાર વિકલ્પો મળશે.

બીજી બાજુ, જો તમે iOS વપરાશકર્તા છો, તો તમારે More options > Settings > Account > Privacy પર જવું પડશે. આ પછી તમને પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન્સ મળશે. અહીંથી તમે નક્કી કરી શકો છો કે તમારી પ્રોફાઇલ પિક્ચર કોણ જોઈ શકે છે.

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget