શોધખોળ કરો

ફોન ઓફ હશે તો પણ Whatsapp યુઝ કરી શકાશે, આવી રહ્યુ છે આ નવુ ફિચર્સ

વેબસાઇટ WABetaInfoએ એક નવા ફિચરની જાણકારી આપતા દાવો કર્યો હતો કે વોટ્સએપ એક યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે જે યુઝરને ફોન ઓફ થવાની સ્થિતિમાં પણ કામ કરશે.

  નવી દિલ્હીઃ પોપ્યુલર મેસેજિંગ એપ Whatsapp યુઝર્સ માટે એક નવુ ફિચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.  ફીચરના રોલઆઉટ થયા બાદ યુઝર્સ વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનને ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટ કર્યા વિના પણ ચલાવી શકશે. વોટ્સએપના અપડેટને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfoએ એક નવા ફિચરની જાણકારી આપતા દાવો કર્યો હતો કે વોટ્સએપ એક યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે જે યુઝરને ફોન ઓફ થવાની સ્થિતિમાં પણ કામ કરશે. વોટ્સએપ વેબ વર્કિંગ પ્રોફેશનલ્સને ખૂબ સુવિધાઓ આપે છે. યુઝર્સ વોટ્સએપ વેબના QR Codeને પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરીને પીસી પર ચલાવી શકો છો. પીસી પર વોટ્સએપથી ચેટિંગની સાથે સાથે ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકો છો. વોટ્સએપ વેબને ચાલુ કરવાની સ્થિતિમાં ફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ રાખવો જરૂરી છે. કોમ્પ્યુટર પર યુઝર વોટ્સએપના એકાઉન્ટને એક સાથે ઓપરેટ કરી શકે છે. બીજા વોટ્સએપ એકાઉન્ટને ચલાવવા માટે યુઝર્સે ઇનકોગ્નિટો મોડ પર સ્વિચ કરવું પડશે. વોટ્સએપ વેબની ફક્ત એક જ ખામી છે કે તેને ચલાવવા માટે ફોનની જરૂર પડે છે. આ સિક્રોનાઇજેશન પ્રોસેસ પર કામ કરે છે. તેનો અર્થ થયો કે વોટ્સએપ વેબ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી યુઝર ફોન ઓન અને ઇન્ટરનેટખથી કનેક્ટ રાખશે. ફોન ઓઉ થવા અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોવા પર વોટ્સએપ વેબ કામ કરવાનું બંધ કરી દે છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Embed widget