શોધખોળ કરો

Google New: સેંકડો લોકોની છટણી બાદ ગૂગલે કરી મોટી જાહેરાત, કર્મચારીઓ થયા પરેશાન

ટેક કંપનીએ છટણી પહેલા તેના કર્મચારીઓને ચેતવણી આપી હતી અને બાયઆઉટની ઓફર પણ કરી હતી.

Google New Memo: દિગ્ગજ ટેક કંપની ગૂગલે તાજેતરમાં જ વર્કપ્લેસને લઇને નવો આદેશ આપ્યો છે જે ઘણા કર્મચારીઓની મુશ્કેલીઓ વધારી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગૂગલે પોતાની ક્લાઉડ અને એચઆર ટીમમાંથી ઘણા લોકોને કાઢી મૂક્યા હતા. આ પાછળ ગુગલે જે કારણ આપ્યું છે તે હતું કે તે વધુ સારી રીતે કાર્ય કરે અને કંપનીમાં બનાવેલા સ્તરોને હટાવવા નિર્ણય લીધો છે.

આ ઉપરાંત ગૂગલે આ મહિનાની શરૂઆતમાં ડિવાઇસ વિભાગ અને અન્ય એકમોમાં પોસ્ટ કરાયેલા સેંકડો કર્મચારીઓને પણ છૂટા કર્યા હતા. ધ સ્ટ્રીટ અનુસાર, આ યુનિટમાં લગભગ 25,000 કર્મચારીઓ ફુલ ટાઇમ પર કામ કરી રહ્યા છે જે એન્ડ્રોઇડ, પિક્સેલ, ક્રોમ, ફિટબિટ અને અન્ય ગૂગલ ડિવાઇસ અને એપ્લિકેશન્સમાં તૈનાત છે.

ગૂગલના નિર્ણયથી મુશ્કેલીઓમાં વધારો

ટેક કંપનીએ છટણી પહેલા તેના કર્મચારીઓને ચેતવણી આપી હતી અને બાયઆઉટની ઓફર પણ કરી હતી. કર્મચારીઓને કાઢી મૂક્યા પછી કંપનીએ હવે બીજો નિર્ણય લીધો છે જે કર્મચારીઓની મુશ્કેલીઓમાં વધારો કરશે. આ નિર્ણયથી કંપનીના ઘણા યુનિટ પ્રભાવિત થઈ શકે છે. સીએનબીસીના અહેવાલ મુજબ, ગૂગલે તેના શહેરથી દૂર વિસ્તારોમાં કામ કરતા પોતાના કર્મચારીઓને કહ્યું છે કે જો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાં નહીં આવે તો તેઓ તેમની નોકરી ગુમાવી શકે છે.

કંપનીએ આ સંદર્ભમાં એક આંતરિક મેમોરેન્ડમ જાહેર કર્યું છે. તે ગૂગલ ટેકનિકલ સર્વિસીસ કર્મચારીઓ માટે કાર્ય વ્યવસ્થામાં ફેરફારો વિશે માહિતી પ્રદાન કરે છે. વધુમાં ગૂગલ ટેકનિકલ સર્વિસીસના કર્મચારીઓને સંપૂર્ણપણે રિમોટ વર્કથી હાઇબ્રિડ મોડેલ તરફ જવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓની મુશ્કેલીઓ વધી

આ માટે ગૂગલ કર્મચારીઓને એક વખતનો ખર્ચ પણ આપી રહ્યું છે જેથી તેઓ ઓફિસથી પચાસ માઈલ દૂર મુસાફરી કરી શકે. જોકે, ઓફિસથી 50 માઈલની અંદર રહેતા લોકો ઘરેથી કામ કરી શકે છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા બીજા એક મેમોમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ અઠવાડિયામાં ત્રણ કે પાંચ દિવસ ઓફિસમાં કામ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી જોઈએ, નહીં તો ટર્મિનેશન થવા માટે તૈયાર રહેવું જોઈએ.                                    

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Embed widget