શોધખોળ કરો

HP એ ભારતમાં AI ફીચર સાથે બે આકર્ષક લેપટોપ લોન્ચ કર્યા, એક જ ચાર્જમાં મળશે 26 કલાક સુધીનો બેટરી બેકઅપ

HP એ ભારતમાં બે નવા AI- સક્ષમ લેપટોપ, HP EliteBook Ultra અને HP OmniBook X લોન્ચ કર્યા છે. બંને લેપટોપમાં પર્સનલ AI આસિસ્ટન્ટ ફીચર અને ડેડિકેટેડ ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ છે.

HP Launched New Laptops : ભારતમાં, HP એ AI સુવિધાઓથી સજ્જ બે નવા લેપટોપ લોન્ચ કર્યા છે, જેમાં HP EliteBook Ultra અને HP OmniBook Xનો સમાવેશ થાય છે. આ બંને લેપટોપમાં પર્સનલ AI આસિસ્ટન્ટ ફીચર આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં એક સમર્પિત ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ પણ આપવામાં આવ્યું છે. કંપનીએ આ બંને લેપટોપ બિઝનેસ અને રિટેલ ગ્રાહકો માટે લોન્ચ કર્યા છે. આ સાથે બંને લેપટોપમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ તેમની કિંમત અને પ્રોસેસર વિશે.

HP OmniBook X

અહી તમને આ HP લેપટોપમાં 2.2K રિઝોલ્યુશન સાથે 14 ઇંચની સ્ક્રીન મળવાની છે. અને તેના સિવાય આ લેપટોપમાં Qualcomm Snapdragon X Elite X1E પ્રોસેસર જોવા મળશે. આગળ વાત કરીએતો સ્ટોરેજ માટે, તેમાં તમને 16GB LPDDR5X RAM અને 1TB સુધી SSD માટે સપોર્ટ પણ આપવામાં આવે છે. તેમાં 65W USB Type C ફાસ્ટ ચાર્જિંગ સાથે 59Whની બેટરી હશે.આ બંને લેપટોપમાં પર્સનલ AI આસિસ્ટન્ટ ફીચર આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં એક સમર્પિત ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ પણ આપવામાં આવ્યું છે.

HP EliteBook Ultra

સૌ પ્રથમ વાત કરીએ EliteBook Ultra વિશે. તેમાં 2.2K પિક્સેલ રિઝોલ્યુશન સાથે 14-ઇંચની ટચસ્ક્રીન IPS ડિસ્પ્લે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં Qualcomm Snapdragon X Elite X1E-78-100 છે. આ સાથે AI ફીચરને સપોર્ટ કરવા માટે તેમાં Qualcomm Hexagon NPU પણ આપવામાં આવ્યું છે. સ્ટોરેજ માટે, તેમાં 32GB LPDDR5X RAM અને 1TB સુધી SSD સપોર્ટ છે. EliteBook Ultraમાં ગ્રાફિક્સ માટે Qualcomm Adreno GPU આપવામાં આવ્યું છે. 65W USB Type C ફાસ્ટ ચાર્જિંગ સાથે 59Whની બેટરી આપવામાં આવી છે. આ લેપટોપ HP OmniBook X કરતાં વધારે ફીચર્સ ધરાવે છે. 

જાણો આ બંને લેપટોપની કિંમત

HP EliteBook Ultraની કિંમત 1,69,934 રૂપિયાથી શરૂ થાય છે. કલર ઓપ્શનની વાત કરીએ તો તેમાં એટમોસ્ફેરીક બ્લુ શેડ મળશે. તો HP OmniBook Xની કિંમત 1,39,999 રૂપિયાથી શરૂ થાય છે. આમાં યુઝર્સને Meteor સિલ્વર કલર ઓપ્શન મળશે. આ સિવાય બંને લેપટોપમાં HP AI Companion, Copilot+, Poly Camera Pro જેવા એડવાન્સ્ડ AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget