શોધખોળ કરો

માત્ર રૂ. 299માં 1 મહિનાનો રિચાર્જ પ્લાન! જાણો જિયો કે એરટેલ, કોણ વધારે લાભ આપી રહ્યું છે?

Jio vs Airtel Recharge Plan: એરટેલ અને જિયો બંને ટેલિકોમ કંપનીઓ રૂ. 299નો રિચાર્જ પ્લાન ઓફર કરે છે. એક મહિનાના પ્લાન હેઠળ, તમને કૉલિંગ અને ઇન્ટરનેટ સહિત ઘણા લાભો મળે છે.

Jio vs Airtel Rs 299 Recharge Plan: કોલિંગ અને ઈન્ટરનેટ માટે દર મહિને રિચાર્જ કરાવવું પડે છે. પરંતુ ઘણી વખત રિચાર્જ પ્લાન વિશે જાણકારી ન હોવાને કારણે લોકો ઓછા ફાયદા સાથે રિચાર્જ કરાવે છે. હાલમાં જિયો અને એરટેલ ભારતની બે મોટી ટેલિકોમ કંપનીઓ છે. અહીં ગ્રાહકને ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન મળે છે જેમાં 299 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ સામેલ છે. આવો, ચાલો જાણીએ કે 299 રૂપિયાના આ માસિક પ્લાનમાં લોકોને શું લાભ મળે છે.

Jioના 299 રૂપિયાના પ્લાનના ફાયદા

એરટેલ અને જિયો બંને ટેલિકોમ કંપનીઓ રૂ. 299નો રિચાર્જ પ્લાન ઓફર કરે છે. એક મહિનાના પ્લાન હેઠળ, તમને કૉલિંગ અને ઇન્ટરનેટ સહિત ઘણા લાભો મળે છે. Jioના રૂ. 299ના પેકમાં 56 GB ડેટા મળે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે દરરોજ 2 જીબી ડેટા મળે છે અને ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે.

અહીં 5G સર્વિસ એરિયામાં તમને અનલિમિટેડ 5G ડેટાની સુવિધા પણ મળે છે. Jio વપરાશકર્તાઓને દરરોજ 100 SMS મળે છે, જેનો ઉપયોગ વપરાશકર્તાઓ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકે છે. આ પ્લાન સાથે, Jio TV, JioCinema અને JioCloud જેવી Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.

માત્ર રૂ. 299માં 1 મહિનાનો રિચાર્જ પ્લાન! જાણો જિયો કે એરટેલ, કોણ વધારે લાભ આપી રહ્યું છે?

એરટેલના 299 રૂપિયાના પ્લાનમાં આ લાભ મળશે

એરટેલના રૂ. 299ના પ્લાનમાં અમર્યાદિત કોલિંગનો લાભ પણ ઉપલબ્ધ છે. અહીં પણ તમે દેશમાં ગમે તેટલા મિત્રો સાથે ગમે તેટલા કોલ કરી શકો છો. 299 રૂપિયાના પેકમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે.

આ પ્લાન સાથે 100 SMS સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય વિંક મ્યુઝિક, એપોલો 24/7 સર્કલ અને ફ્રી હેલો ટ્યુન્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. 

માત્ર રૂ. 299માં 1 મહિનાનો રિચાર્જ પ્લાન! જાણો જિયો કે એરટેલ, કોણ વધારે લાભ આપી રહ્યું છે?

એરટેલ અને જિયો બંને ટેલિકોમ કંપનીઓ રૂ. 299નો રિચાર્જ પ્લાન ઓફર કરે છે. એક મહિનાના પ્લાન હેઠળ, તમને કૉલિંગ અને ઇન્ટરનેટ સહિત ઘણા લાભો મળે છે. Jioના રૂ. 299ના પેકમાં 56 GB ડેટા મળે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે દરરોજ 2 જીબી ડેટા મળે છે અને ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે.

આ પણ વાંચો: હવે ગૂગલ ક્રોમ સિવાય યુઝર્સ પાસે આ 3 વેબ બ્રાઉઝરનો વિકલ્પ છે, ત્રીજું સૌથી ઉપયોગી બ્રાઉઝર છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા

આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું

Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget