શોધખોળ કરો

Free Fire Max ની ધાંસૂ ઇવેન્ટ શરૂ, ફ્રીમાં મળી રહી છે આ 8 સ્પેશ્યલ ગેમિંગ આઇટમ્સ

Free Fire Max: ફ્રી ફાયર મેક્સ રમતા ખેલાડીઓ આ ગેમમાં આયોજિત ઈવેન્ટ્સની લાંબી રાહ જોતા હોય છે. ગેમર્સ હંમેશા આવી ઈવેન્ટ્સની રાહ જુએ છે

Free Fire Max: ફ્રી ફાયર મેક્સ રમતા ખેલાડીઓ આ ગેમમાં આયોજિત ઈવેન્ટ્સની લાંબી રાહ જોતા હોય છે. ગેમર્સ હંમેશા આવી ઈવેન્ટ્સની રાહ જુએ છે, જેના દ્વારા તેઓ સરળતાથી કેટલીક ખાસ ગેમિંગ વસ્તુઓ મેળવી શકે, અને તેના દ્વારા તેઓ તેમના ગેમપ્લેમાં સુધારો કરી શકે. આજકાલ ફ્રી ફાયર મેક્સમાં આવી જ એક ઇવેન્ટ આવી છે, જેનું નામ છે ફેડેડ વ્હીલ લક રૉયલ ઇવેન્ટ (Faded Wheel Luck Royale Event).

આ ઇવેન્ટમાં યૂઝર્સને Boom and Crackle Emote, Weapon Loot Crate, અને Special Elimination Grenade ની સાથે સાથે Loot Box અને Armor Crate જેવી ગેમિંગ આઇટમ્સ પણ મળી શકે છે, આ  ગેમિંગ આઇટમ્સને મેળવ્યા બાદ  ગેમર્સના ગેમિંગ એક્સપીરિયન્સમાં ખુબ જ સુધારો જોવા મળી શકે છે. 

Free Fire Max Faded Wheel 
ફ્રી ફાયર મેક્સની આ નવી ઈવેન્ટ આ ગેમમાં આગામી ઘણા દિવસો સુધી એક્ટિવ રહેવાની છે. આનો અર્થ એ છે કે આગામી થોડા દિવસો માટે, ગેમર્સને ઇવેન્ટમાં ભાગ લેવાની અને આ ગેમિંગ વસ્તુઓ સરળતાથી મેળવવાની તક છે.

ગેમર્સને આ ઇવેન્ટમાં સ્પિન કરવું પડશે, જે પછી તે Boom and Crackle Emote, Cube Fragment, Flaming Weapon Loot Crate, Loot Box, Soldier Pixel Grenade, Cheetah Loot Crate, Armor Crate, અને Backpack જેવા એક્સક્લૂસિવ ગેમિંગ આઇટમ્સને બિલકુલ મફતમાં મેળવી શકો છો. આ ગેમિંગ આઇટમ્સમાંથી ગેમર્સનો લૂક બેસ્ટ થાય છે અને તેની એબિલિટી અને પાવર પણ વધે છે. 

ફ્રી ફાયર મેક્સમાં ઇનામનું લિસ્ટ - 
Boom and Crackle Emote
2 Cube Fragment
Flaming Weapon Loot Crate
Loot Box
Soldier Pixel Grenade
Cheetah Loot Crate
Armor Crate
Backpack

કઇ રીતે મેળવશો રિવૉર્ડ્સ ? 
ફ્રી ફાયર મેક્સ ગેમ ઓપન કરો. 
હવે લોબીના ડાબા ખૂણામાં લક રૉયલ સેક્સન પર ક્લિક કરો.
હવે તમે બૂમ અને ક્રેકલ ઇવેન્ટ જોશો, તેના પર ક્લિક કરો.
હવે તમારે દેખાતી વસ્તુઓમાંથી કોઈપણ બે ગેમિંગ આઇટમ પસંદ કરવી પડશે, જેને તમે પુરસ્કારો તરીકે પ્રાપ્ત કરવા માંગતા નથી.
હવે 2 હીરા અને સ્પિન ખર્ચો.
સ્પિન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને તમારો પુરસ્કાર મળશે.

આ પણ વાંચો

YouTube પરથી ગાયબ થઇ શકે છે Dislike બટન, થશે આ મોટા ફેરફારો 

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget