શોધખોળ કરો

જીવનને સરળ બનાવશે Meta, ડેઇલી ટાસ્ક કમ્પિલટ કરવા માટે AI Agents

Meta AI Agents: મેટા હાલમાં નવા AI Agents પર કામ કરી રહ્યું છે. તેમને વિશ્વભરના યુઝર્સ માટે રોલઆઉટ કરવાની યોજના છે. આ AI Agents યુઝરના ડેઇલી ટાસ્કને સરળતાથી હેન્ડલ કરી શકશે.

Facebook અને Instagram જેવા પ્લેટફોર્મ્સની માલિકી ધરાવતી Meta આ દિવસોમાં AI Agents વિકસાવવા વ્યસ્ત છે. તેમને ખાસ કરીને યુઝર્સના રોજિંદા કાર્યો સંભાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ AI Agentsને પર્સનલાઇઝ પણ કરી શકાશે અને Metaના 2 અબજથી વધુ યુઝર્સના દૈનિક કામ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. એટલે કે, આવનારા સમયમાં તમને તમારા કામ માટે ડિજિટલ અસિસ્ટન્ટ મળી શકે છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે કામ કરશે અને તમારા જીવનને કેવી રીતે સરળ બનાવશે.

 

AI Agents શું હોય છે?

આગળ વધતા પહેલાં એ સમજવું જરૂરી છે કે AI Agents શું છે. AI Agents મૂળરૂપે એવા સોફ્ટવેર સિસ્ટમ્સ છે, જે યુઝરની કમાન્ડ પર AIની મદદથી કાર્યો પૂર્ણ કરે છે. તેમાં રીઝનિંગ, પ્લાનિંગ અને મેમરી જેવી ક્ષમતાઓ હોય છે. તેઓ પોતે શીખી શકે છે અને પોતાનાં નિર્ણયો પણ લઈ શકે છે. યુઝરને ફક્ત ટાસ્ક આપવો પડે છે, ત્યારબાદ પોતાની ક્ષમતાઓ અનુસાર તે કામ પૂર્ણ કરવાની રીત AI Agent પોતે નક્કી કરે છે.

આ AI Agents સામાન્ય AI ચેટબોટ્સથી સંપૂર્ણપણે અલગ હોય છે. ચેટબોટ માત્ર તમારા પ્રશ્નોના જવાબ આપે છે, જ્યારે AI Agents કમાન્ડ આધારે કામ પણ કરી શકે છે.

આ પણ વાંચો:WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ

Metaના AI Agents કેવી રીતે કામ કરશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Meta આ AI Agentsને પોતાના આવનારા Muse Spark AI મોડેલ પર તૈયાર કરશે. આ Agents ડિજિટલ અસિસ્ટન્ટ તરીકે કામ કરશે. એટલે કે, યુઝરને ગ્રોસરી ઓર્ડર કરવા કે ટિકિટ બુક કરવા માટે અલગથી એપ અથવા વેબસાઇટ ખોલવાની જરૂર નહીં રહે. યુઝર માત્ર AI Agentને કામ સોંપશે અને તે બેકગ્રાઉન્ડમાં તે કાર્ય પૂર્ણ કરી દેશે.એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ Agentsના પ્રારંભિક વર્ઝનનું ટેસ્ટિંગ Metaના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Meta બનાવશે નવું ઇકોસિસ્ટમ

આ AI Agents સાથે સાથે Meta એક નવું ઇકોસિસ્ટમ પણ તૈયાર કરી રહી છે. આ ઇકોસિસ્ટમ દ્વારા AI Agentsની પ્રવૃત્તિઓ જેમ કે શેડ્યૂલિંગ, કમ્યુનિકેશન અને અન્ય દૈનિક વર્કફ્લોને મેનેજ કરી શકાશે.

તેમાં એવો ફીચર પણ ઉમેરાઈ શકે છે, જેના દ્વારા આ Agents યુઝરની પર્સનલ અને ફાઇનાન્સિયલ માહિતી પણ એક્સેસ કરી શકશે. આથી AI Agentsની કોન્ટેક્સ્ચ્યુઅલ સમજ અને પરફોર્મન્સ વધુ સારી બનશે. જોકે, આ સાથે યુઝર સેફ્ટી અને ડેટા પ્રાઇવસી અંગે નવી ચિંતાઓ પણ ઊભી થઈ શકે છે.

ટોપ સ્ટોરી

Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
Embed widget