શોધખોળ કરો

હવે WhatsAppનો ઉપયોગ કરવાના આપવા પડશે પૈસા, કંપની જલદી લોન્ચ કરી શકે છે સબ્સ્ક્રિપ્શન પ્લાન

ટૂંક સમયમાં તમારે WhatsApp યુઝ કરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે કંપની એક નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહી છે

ટૂંક સમયમાં તમારે WhatsApp યુઝ કરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે કંપની એક નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહી છે જે યુઝર્સને એડ ફ્રી અનુભવ પ્રદાન કરશે. આનો અર્થ એ છે કે જો તમે WhatsApp સ્ટેટસ અને ચેનલો પર જાહેરાતો જોવા માંગતા નથી તો તમારે પેઇડ પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરવું પડી શકે છે. આ પ્લાન વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેનું ધ્યાન એડ ફ્રી અનુભવ પર રહેશે.

WhatsApp પર જાહેરાતો ગયા વર્ષે શરૂ થઈ હતી

મેટાએ ગયા વર્ષે WhatsApp સ્ટેટસ અને ચેનલો પર જાહેરાતો બતાવવાનું શરૂ કર્યું હતું. આ નિર્ણયનો વ્યાપક વિરોધ થયો હતો. અત્યાર સુધી WhatsApp યુઝર્સે જેમણે એડ ફ્રી અનુભવનો આનંદ માણ્યો હતો તેમને આ ફેરફાર ગમ્યો ન હતો. જો કે, વિરોધ છતાં Metaએ પોતાનો નિર્ણય બદલ્યો નથી. હવે કંપની એક નવો પ્લાન વિકસાવી રહી છે જેમાં યુઝર્સને એડ ફ્રી અનુભવ માટે રૂપિયા ચૂકવવા પડી શકે છે. WhatsApp વર્ઝન 2.26.3.9 ના એપ કોડમાં નવા સ્ટ્રિંગ્સ જોવા મળ્યા છે, જે સૂચવે છે કે કંપની નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહી છે.

પ્રીમિયમ ફીચર્સની સંભાવના ઓછી 

સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત, ફીચર્સ અથવા રોલઆઉટ અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, આ પ્લાન ફક્ત જાહેરાત દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં કોઈ પ્રીમિયમ ફીચર્સ સામેલ થવાની શક્યતા નથી. ઉપલબ્ધતા પણ અસ્પષ્ટ છે. મેટાએ અગાઉ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે પસંદગીના સ્થળોએ જાહેરાત-મુક્ત સબ્સ્ક્રિપ્શન વિકલ્પો લોન્ચ કર્યા હતા, પરંતુ યુરોપિયન યુનિયનના દબાણને કારણે આ કરવામાં આવ્યું હતું. તેથી હજુ સુધી તે જાણી શકાયું નથી કે WhatsApp આ સબ્સ્ક્રિપ્શન પ્લાન વૈશ્વિક સ્તરે યુઝર્સ માટે રોલ આઉટ કરશે કે ફક્ત પસંદગીના સ્થળોએ જ ઓફર કરવામાં આવશે.                                                              

ટોપ સ્ટોરી

Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત
Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

વિડિઓઝ

Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત
Tribal Development: હર્ષ સંઘવી સહિત મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે! જાણો કયા મંત્રી ક્યાં જશે?
Banas Bank Election: બનાસ બેન્કની ચૂંટણી જાહેર! 5 ડિસેમ્બરે મતદાન અને મતગણતરી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
Embed widget