શોધખોળ કરો

યુટ્યુબ પર વીડિયો મૂકીને લોકોએ 10 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી, આ રકમ 7.5 લાખ નોકરીઓ બરાબર છે

યુટ્યુબના ઈન્ડિયા ડાયરેક્ટર ઈશાન જોન ચેટર્જીએ કહ્યું છે કે અમે અમારા દર્શકોને કૌશલ્ય શીખવવા અને માહિતી મેળવવાની રીતોમાં રોકાણ કરી રહ્યા છીએ.

​Earn From Youtube: આજકાલ મોટાભાગના લોકો યુટ્યુબ પર વીડિયો મૂકીને સારી કમાણી કરી રહ્યા છે. યુવાનોમાં તેનો ક્રેઝ ઘણો વધારે છે. વ્લોગર્સ યુટ્યુબ પર વીડિયો મૂકીને મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, YouTube એ ભારતના જીડીપીમાં 10 હજાર કરોડથી વધુનું યોગદાન આપ્યું છે. રિપોર્ટ અનુસાર, કન્ટેન્ટ ક્રિએટર્સે એટલી બધી કમાણી કરી છે કે તે 7.5 લાખ નોકરીઓ બરાબર છે. અન્ય લોકોની જેમ તમે પણ YouTube પર વીડિયો મૂકીને કમાણી કરી શકો છો.

યુટ્યુબે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2021માં ભારતના કન્ટેન્ટ ક્રિએટર્સે ઘણી કમાણી કરી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આવતા વર્ષમાં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે નવી પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવશે. યુટ્યુબના સાઉથ ઈસ્ટ એશિયા ડાયરેક્ટર અજય વિદ્યાસાગરે કહ્યું છે કે અમે ખૂબ જ ખુશ છીએ કે યુટ્યુબની ક્રિએટિવ સિસ્ટમ ભારતની અર્થવ્યવસ્થાને સતત મજબૂત કરવામાં મદદ કરી રહી છે. યુટ્યુબ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ આજે યુટ્યુબની મદદથી સમગ્ર વિશ્વના લોકો ભારતના કન્ટેન્ટ ક્રિએટર્સનો વીડિયો જુએ છે. YouTube એ ભારતમાં કન્ટેન્ટ સર્જકોને પૈસા કમાવવાની મોટી તકો આપી છે. જેના કારણે ઘણા લોકો પોતાના પેશનને કરિયરમાં ફેરવી રહ્યા છે.

મેડિકલ કંડીશનને અનેક ભાષાઓમાં કવર કરવામાં આવશે

યુટ્યુબના ઈન્ડિયા ડાયરેક્ટર ઈશાન જોન ચેટર્જીએ કહ્યું છે કે અમે અમારા દર્શકોને કૌશલ્ય શીખવવા અને માહિતી મેળવવાની રીતોમાં રોકાણ કરી રહ્યા છીએ. જેથી તે પોતાની ક્ષમતાઓ વિકસાવી શકશે અને તેના સપનાને પાંખો આપી શકશે. આ સિવાય YouTube એ જાહેરાત કરી છે કે તે હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, ગુજરાતી અને બંગાળી ભાષાઓમાં આરોગ્ય સંસ્થાઓની મદદથી વિવિધ તબીબી પરિસ્થિતિઓને આવરી લેશે.

તમે પણ કમાઈ શકો છો

જો તમને પણ કોઈપણ ક્ષેત્રમાં વિશેષ રસ હોય, તો તમે અન્ય YouTube સર્જકોની જેમ કમાણી કરી શકો છો. જેના માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે. જો કે આ કામમાં પણ તમારે અન્ય કામોની જેમ મહેનત કરવી પડશે.

આ પણ વાંચોઃ

FD Rates Hike: નવા વર્ષ પહેલા જ આ બેંકે આપ્યા સારા સમાચાર, FD પર વ્યાજ દરમાં કર્યો આટલો વધારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
Jio એ લોન્ચ કર્યા 3 નવા રિચાર્જ, 365 દિવસ વેલિડિટી સાથે મળશે 15 OTT નો લાભ 
Jio એ લોન્ચ કર્યા 3 નવા રિચાર્જ, 365 દિવસ વેલિડિટી સાથે મળશે 15 OTT નો લાભ 

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Embed widget