શોધખોળ કરો

Railway Station Free WiFi: રેલવે સ્ટેશન પર મળશે ફ્રીમાં ઈન્ટરનેટ, WiFi કનેક્ટ કરવાની જાણો ટેક્નિક

ફરી જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો અને તમારે પણ આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે તો તમે રેલવે સ્ટેશન પર ડેટાનો મફતમાં ઉપયોગ કરી શકો છો.

Railway Station Free WiFi : દેશભરમાં ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પારો ગગડવા લાગ્યો છે અને સવારથી લઈ સાંજ સુધી લોકોને ધ્રુજાવી નાખે તેવી ઠંડી શરૂ થઈ ગઈ છે. શિયાળામાં જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરતા હોવ ત્યારે તમે ઘણીવાર નોંધ્યું હશે કે, ક્યારેક ધુમ્મસ અને ધુમ્મસને કારણે ટ્રેન અડધો કલાક મોડી પડે છે. ઘણી વખત અન્ય કારણોસર પણ ટ્રેનનો સમય વિલંબિત થાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ કાં તો મોબાઈલનો ઉપયોગ કરે છે અથવા તો એક જગ્યાએ બેસીને ટ્રેનની રાહ જુએ છે. જો તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો, તો તમને તમારો ડેટા પુરો થઈ જવાનો પણ ડર રહે છે. પરંતુ હવે આવો કોઈ જ ડર રાખવાની જરૂર નથી.

ફરી જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો અને તમારે પણ આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે તો તમે રેલવે સ્ટેશન પર ડેટાનો મફતમાં ઉપયોગ કરી શકો છો. આ કોઈ મજાક કે કાલ્પનિક વાત નથી પણ હકીકત છે. ભારતીય રેલ્વે સ્ટેશનો અગાઉની સરખામણીમાં ઘણા બદલાઈ ગયા છે અને હવે અહીં લોકોને ફ્રી વાઈ-ફાઈની સુવિધા મળે છે. જો તમે આ વાતથી વાકેફ નથી તો આજે આ અહેવાલ મારફતે જાણો કે તમે રેલવે સ્ટેશન પર ફ્રી વાઇફાઇ કેવી રીતે મેળવી શકો છો.

આ રીતે ઇન્ટરનેટ ફ્રીમાં કામ કરશે

ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવા માટે પહેલા તમારા સ્માર્ટફોન કે લેપટોપનું વાઈફાઈ સેટિંગ ઓપન કરો અને અહીં નેટવર્ક સર્ચ કરો.

હવે તમે રેલ્વે સ્ટેશનનું રેલ વાયર નેટવર્ક ધ્યાન પડશે, તેના પર ક્લિક કરો.

પછી તમારા વેબ બ્રાઉઝર પર જઈને railwire.co.in પર જાઓ. અહીં તમારે તમારો મોબાઈલ નંબર નાંખવો પડશે અને પાસવર્ડ તરીકે તેના પર મળેલા OTPનો ઉપયોગ કરીને WiFi કનેક્ટ કરવું પડશે.

આમ કરવાથી WiFi કનેક્ટ થશે અને તમે મફતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો.

જો તમે રેલ્વે દ્વારા લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છો, તો ફ્રી વાઇફાઇની મદદથી તમે રેલ્વે સ્ટેશન પર બેસીને કેટલીક મૂવી અથવા સારા વીડિયો ડાઉનલોડ કરીને મુસાફરીને સોનેરી બનાવી શકો છો.

ઈન્ટરનેટ મામલે ભારત કેટલું છે પાછળ ? ગામડાઓમાં ક્યારે પહોંચશે 5G

દેશના વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનથી 5G ઇન્ટરનેટ સેવાની જાહેરાત કરી. આ સાથે ભારત 5G સેવા આપનારા દેશોની યાદીમાં વધુ એક પગલું ભરશે. જો કે દેશમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ થવામાં થોડો સમય લાગશે  Reliance Jio દિવાળીના અવસર પર 13 શહેરોમાં 5G સેવા શરૂ કરશે. આ પછી દેશમાં સત્તાવાર રીતે 5G સેવા શરૂ થશે. 5G સેવાનો ઉપયોગ પહેલાથી જ વિશ્વના ઘણા દેશોમાં થઈ રહ્યો છે, તો ચાલો જાણીએ કે ભારતમાં અત્યારે ઈન્ટરનેટ સ્પીડની શું સ્થિતિ છે અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 5G ઈન્ટરનેટ સ્પીડ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે.

ટોપ સ્ટોરી

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
Embed widget