શોધખોળ કરો

ફરી એક વખત ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આપશે ઝાટકો, આ પ્લાન્સની કિંમતમાં થશે વધારો

આ વર્ષના અંત સુધીમાં કંપનીઓ 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન્સની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો કરી શકે છે.

નવી દિલ્હીઃ વર્ષ 2019માં ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનસ્માં કિંમતોમાં વધારો કર્યો હતો, જેની સીધી અસર ગ્રાહકોના ગજવા પર પડી હતી. પરંતુ હવે ફરી એક વખત ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાન્સની કિંમતમાં વધારો કરી સકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે કંપનીઓ 28 દિવસના પ્લાન્સની કિંમતમાં વધારો કરી શકે છે. એટલે કે ફરી એક વખત ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડવાની છે. રિપોર્ટ અનુસાર આમ થવા પર ગ્રાહક 28 દિવસના પ્લાનની જગ્યાએ 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન લઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, Reliance Jio, Bharti Airtel અને Vodafone-Ideaએ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતમાં 12થી લઈને 33 ટકા જેટલો વધારો કર્યો હતો તે પૂરતો નથી. હાલની 28 દિવસની વેલિડિટી  પ્લાનમાં ગ્રાહકોને 2 જીબી ડેટા મળે છે, આ પ્લાન્સની કિંમતમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ આ પ્લાનની કિંમત 148 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક ઓપરેટરે જણાવ્યું કે, ટેલિકોમ ઓપરેટર્સે 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન્સ લોન્ચ કરવા જોઈએ જે 5 જીબીથી લઈને 20 જીબી સુધીનો ડેટા આપી રહ્યા હોય. જો કંપનીઓ આ પ્રકારના પ્લાન્સ લઈને આવે છે તો તેની કિંમત 400 રૂપિયા સુધી જઈ શકે છે. આ પ્લાન્સ આવવાથી જ્યાં એક બાજુ ગ્રાહકોને વધારે રૂપિયા ચૂકવવા પડશે તો તેમાં કંપનીઓની ARPUમાં વધારો થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષના અંત સુધીમાં કંપનીઓ 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન્સની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો કરી શકે છે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget